એક ગાંડો પીલાઈ ગ્યો સે.😅😝😂😜😅😝😂😜

છોકરી : તમે શું કરો છો?છોકરો : સ્ત્રી સન્માન સેવાનું કામ કરું છું.છોકરી : વાહ,તમે સામાજિક કાર્યકર છો!છોકરો : ના,હું ફેસબુક પરછોકરીઓના ફોટાને લાઈક આપું છું.😅😝😂😜😅😝😂😜 એક કાકીએ કાકાને ફોન કર્યો કે,ક્યાં સો?કાકા કે, તારે શું કામ સે?કાકી કે,કાંઈ નઈ આ તો પાડોશી કેતાતાએક ગાંડો પીલાઈ ગ્યો સે.😅😝😂😜😅😝😂😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

છોકરીઓના ફોટાને લાઈક આપું છું.😅😝😂😜😅😝😂😜

એક કાકીએ કાકાને ફોન કર્યો કે,ક્યાં સો?કાકા કે, તારે શું કામ સે?કાકી કે,કાંઈ નઈ આ તો પાડોશી કેતાતાએક ગાંડો પીલાઈ ગ્યો સે.😅😝😂😜😅😝😂😜 છોકરી : તમે શું કરો છો?છોકરો : સ્ત્રી સન્માન સેવાનું કામ કરું છું.છોકરી : વાહ,તમે સામાજિક કાર્યકર છો!છોકરો : ના,હું ફેસબુક પરછોકરીઓના ફોટાને લાઈક આપું છું.😅😝😂😜😅😝😂😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

માણસે તેને જીવતો છોડી દીધો.😅😝😂😜😅😝😂😜

છોકરીવાળા : અમેઅમારી દીકરીને ખુબ એશોઆરામમાં રાખી છે,જો તમે ધનવાન હોવ તો જઅમે તેના લગ્ન કરાવીશું.છોકરાવાળા : તમારી દીકરી1 મહિનામાં જેટલા રૂપિયા ઉડાવે છે,એટલાનું તોમારી ગાડી 1 અઠવાડિયામાં ઈંધણ ખાય છે.છોકરીના પિતા : એવી કઈ ગાડી ચલાવો છો?છોકરાવાળા : રોડરોલર.😅😝😂😜😅😝😂😜 એક માણસ વંદાને મારવા તેની પાછળ પડ્યો હતો.મરતા પહેલા વંદા છેલ્લી વારમાણસને કહ્યું : અરે … Read more

ત્યારે હમેશાં ચારે બાજુથી જ આવે છે!😅😝😂😜🤣🤪

એક પ્રોફેસર એક વખત નાનકડા એક ગામમાંલટાર મારવા નીકળ્યા હતા.ત્યાં તેમણે જોયું તો એક ઘાંચી ઊંઘતો હતોઅને બળદ ઘાણીએ ફર્યા કરતો હતો.પ્રોફેસરને એ જોઈને નવાઈ ઊપજી.થોડી વારે ઘાંચી જાગ્યો ત્યારે પ્રોફેસરે તેને પૂછ્યું,ભાઈ, તમે ચાલુ ઘાણીએ ઊંઘી જાઓ છોપણ કોઈવાર બળદ લુચ્ચાઈ કરીનેફરતો બંધ જ થઈ જાય તોતમને ખબર શી રીતે પડે?સાહેબ, એ પ્રોફેસર નથી, … Read more

મેડમ! રોંગ નંબર લાગે છે…!😅😝😂😜🤣🤪

છોકરીઓએ ફ્રેન્ડનાં મેરેજમાં જવાનું હોયત્યારે : મસ્ત તૈયાર થઈને જઈએ,આપણા જેવું કોઈ ના લાગવું જોઈએ.છોકરાઓ : હાલને જલદી બારી નો નીકળ,ફટાફટ કર….ન્યા ક્યાં આપડા બાપા ના લગન સે.😅😝😂😜🤣🤪 એક વખત ચંદુ ચટપટે ઑફિસેથીપોતાના ઘેર ફોન જોડયો અને પત્નીને કહ્યું,આજે સાંજે હું ઘેર આવીશત્યારે મારી સાથે એક મહેમાન હશે.તેમના માટે પણ રસોઈ બનાવજે…!પત્ની : જરૂર… જરૂર…પ્રિયે,હું … Read more

ન્યા ક્યાં આપડા બાપા ના લગન સે.😅😝😂😜🤣🤪

એક વખત ચંદુ ચટપટે ઑફિસેથીપોતાના ઘેર ફોન જોડયો અને પત્નીને કહ્યું,આજે સાંજે હું ઘેર આવીશત્યારે મારી સાથે એક મહેમાન હશે.તેમના માટે પણ રસોઈ બનાવજે…!પત્ની : જરૂર… જરૂર…પ્રિયે,હું તમને મનગમતી રસોઈ તૈયાર કરીનેતમારી રાહ જોઈશ…!સામેથી આવો ઉષ્માભર્યો જવાબ સાંભળીનેચંદુએ કહ્યું, સોરી, મેડમ! રોંગ નંબર લાગે છે…!😅😝😂😜🤣🤪 છોકરીઓએ ફ્રેન્ડનાં મેરેજમાં જવાનું હોયત્યારે : મસ્ત તૈયાર થઈને જઈએ,આપણા … Read more

સાહેબ, એ પ્રોફેસર નથી, બળદ છે બળદ!😅😝😂😜🤣🤪

એક મિત્ર બીજા મિત્રને કહી રહ્યો હતો,જે દિવસે મારાં લગ્ન થયાંએ જ દિવસે મારી ફેક્ટરીમાં આગ લાગી…!બીજો મિત્ર : શું થાય ભાઈ, મુસીબત આવે છેત્યારે હમેશાં ચારે બાજુથી જ આવે છે!😅😝😂😜🤣🤪 એક પ્રોફેસર એક વખત નાનકડા એક ગામમાંલટાર મારવા નીકળ્યા હતા.ત્યાં તેમણે જોયું તો એક ઘાંચી ઊંઘતો હતોઅને બળદ ઘાણીએ ફર્યા કરતો હતો.પ્રોફેસરને એ જોઈને … Read more

તો સેવા અને બીજાની હોય તો પ્રેમ.😅😝😂😜🤣🤪

પત્નીને બ્યુટી પાર્લરમાંવાંકડિયા વાળ કરવા જતી જોઈને પતિ બોલ્યો,જો ભગવાનને તારા વાળ વાંકડિયા કરવા હોતતો તે પોતે જ કરી દેત.પત્ની હસીને બોલી : જ્યારે હું નાની હતીત્યારે તેમણે મારા વાળ વાંકડિયા કર્યા હતા,પણ હવે હું મોટી થઈ ગઈ તો તે કહે છે કેઆ મોટી થઈ ગઈ છેઆટલુ કામ તો જાતે કરી જ લેશે.😅😝😂😜🤣🤪 પપ્પુને 1 … Read more

તે વજનની વાત કરી રહ્યા હતા.😅😝😂😜🤣🤪

સાસુ : તને તો રસોઇ બનાવતાં જનથી આવડતું, લગન પેહલા આ કેમ નહીં કીધું? વહુ : સરપ્રાઈઝ દેવી તી.😅😝😂😜🤣🤪 બે મહિલાઓ વાતો કરી રહી હતી.પહેલી મહિલા : ઘણા વર્ષો પહેલાએક બાબાજીએ કહ્યું હતું કે,ભગવાન તને એટલું આપશે કેતારાથી સચવાશે નહિ.બીજી મહિલા : તો પછી શું થયું?પહેલી મહિલા : હવે ખબર પડીતે વજનની વાત કરી રહ્યા … Read more

નસકોરા બોલાવીને બદલો લે છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : મમ્મી, મને 500 રૂપિયા આપો.મમ્મી : ગઈકાલે તો આપ્યા હતા,આજે તને 1 રૂપિયો નહી મળે.પપ્પુ : જો તું મને 500 રૂપિયા આપીશ તોહું તને કહીશ કે,પપ્પા ગઈકાલે એકલા હતાત્યારે આપણી નોકરાણીને શું કહી રહ્યા હતા.મમ્મી : આ લે 500 રૂપિયા, હવે જણાવ.પપ્પુ : પપ્પા તેને કહી રહ્યા હતા કેતું આજકાલ કપડા ચોખ્ખા કેમ … Read more