રોજ શું એકનું એક બાઈક.😅😝😂😜🤣🤪

એક બહેનનો જમાઈ ખૂબ જ કાળો હતો.સાસુ : જમાઈ રાજા, તમે એક મહિનો અહીં રોકાઓ.દૂધ દહીં ખાઓ.મોજ કરો અને આરામથી અહીં રહો.જમાઈ : અરે વાહ સાસુમાં,આજે મારા પર ખૂબ પ્રેમ આવી રહ્યો છે તમને.સાસુ : અરે પ્રેમ વ્રેમ કંઈ નહીં કલ્લુ.એ તો અમારી ભેંસનું બચ્ચું મરી ગયું છેએટલે દૂધ નથી આપતી, પણતારું મોઢું જોઈને એ … Read more

રાંધવા જેવું ઝાઝું હશે પણ નહિં.😜😅😝😂🤪🤣

ઘરધણી (રસોયાને) : જો મારા સાસું આજેઆવવાના છે. તે રોકવાના છે.આ તેમને ભાવતી વાનગીઓની યાદી છે.રસોયો : ભલે રોજ તેમાંથી એકએક બનાવીશ.ઘરધણી : અરે બેવકૂફ,તેમાંથી કંઈ કદી બનાવવાનું નથી.😜😅😝😂🤪🤣 નવવધૂ : મારે તમારી પાસે એક કબૂલાતકરવાની છે,મને રાંધતા નથી આવડતું.વર : એમાં વાંધો નય,એની ચિંતા કરવાની જરૂર નથી.હું પણ કવિતા લખીને ગુજરાન ચલાવું છું,એટલે આપણા … Read more

ચિન્ટુ : વાળ ખરવાની.😅😝😂😜🤣🤪

બાળક દાદી પાસે આવ્યો અને બોલ્યો,દાદી એક વખત ‘ટેં’ એવું બોલીને સંભળાવો.દાદી : ટેં.દીકરો : ફરી એક વખત બોલોને.દાદી : ટેં.દીકરો : કેટલું સરસ બોલો છો તમે.તો પછી,તમે મારી મમ્મીને આ શબ્દ બોલીને કેમ નથી સંભળાવતા?દાદી : તારી મમ્મીને શા માટે સંભળાવું?દીકરો : તે પોતાની બહેનપણીઓને કહી રહી હતી,આની દાદી ખબર નહિ ક્યારે ટેં બોલશે.😅😝😂😜🤣🤪 … Read more

તું જવાબ આપતે મેં… મેં… મેં….😅😝😂😜🤣🤪

લગ્ન પછી પત્નીને ખુશ રાખવા માટે“I Love You”પછીનો સૌથી અસરદાર શબ્દ છે, લાવ આજે વાસણ હું ધોઈ દઉં છું.😅😝😂😜🤣🤪 પતિ : તું આટલી બુમો કેમ પાડે છે?પત્ની : કારણ કે દર વખતે ભૂલ તમારી જ હોય છે.પતિ : તું આવું બોલે ત્યારે મનમાં એવું થાય કે,તું બકરી હોત તો સારું થાત.પત્ની : કેમ, તેનાથી શું … Read more

તેના પગમાં સાપ કરડ્યો.😅😝😂😜🤣🤪

એક બહેરો બાઈકને ધક્કો મારીને લઇ જઈ રહ્યો હતો.સામેથી આવતા બીજા બહેરાએ કહ્યું,શું થયું ભાઈ,પેટ્રોલ ખલાસ થઈ ગયું?પહેલો બહેરો : ના યાર,પેટ્રોલ ખલાસ થઈ ગયું.બીજો બહેરો : અચ્છા….હું સમજ્યો કે પેટ્રોલ ખલાસ થઈ ગયું.આ બે ની વાતો સાંભળીને ત્યાં નજીકમાં ઉભેલાપાણીપુરીવાળાને ચક્કર આવી ગયા.😅😝😂😜🤣🤪 મોનુ જંગલમાં જઈ રહ્યો હતો ત્યારેતેના પગમાં સાપ કરડ્યો. મોનુ ગુસ્સામાં … Read more

૨૦૦૦ ઉધાર લીધા હતાને, તે ચૂકવી દીધા.😅😝😂😜🤣🤪

છગને મગનને પૂછ્યું, ભાઈ જેને સંભળાતું ન હોય,તેને શું કહેવાય? મગન : એને કાંઈ પણ કહી શકાય,એને થોડી સંભળાવાનું છે.😅😝😂😜🤣🤪 છગન અને મગન એક બેંકમાં નોકરી કરતા હતા,એક દિવસ બેંકમાં ચોર ઘુસી ગયા.તેમણે બેંકના બધા રૂપિયા લઇ લીધા અનેકર્મચારીઓને લાઈનમાં ઉભા રાખીને તેમના પાકીટ,ઘડિયાળ અને કિંમતી વસ્તુઓ લેવા લાગ્યા.ત્યારે છગને ચુપચાપમગનના હાથમાં ૨૦૦૦ ની નોટ … Read more

આ વિષય ખૂબ જ મજાનો છે,😅😝😂😜🤣🤪

એક પત્રકાર પ્રેમ વિષે લોકોના ઈન્ટરવ્યું લઇરહ્યો હતો, તેને રસ્તામાં એક 80 વર્ષના દાદા મળ્યા,જે પોતાની પત્ની ડાર્લિંગ કહીને બોલાવી રહ્યા હતા.પત્રકાર : 80 વર્ષની ઉંમરે પણતમે તમારી પત્નીને ડાર્લિંગ કહો છો,આ પ્રેમનું રહસ્ય શું છે?વૃદ્ધ માણસ : દીકરા,20 વર્ષ પહેલા તેનું નામ ભૂલી ગયો હતો,તેને પૂછવાની હિંમત ના કરી શક્યો,તેથી જ ડાર્લિંગ કહું છું.😅😝😂😜🤣🤪 … Read more

તેથી જ ડાર્લિંગ કહું છું.😅😝😂😜🤣🤪

સોનુ તેના મિત્ર મિન્ટુને જ્ઞાન વહેંચી રહ્યો હતો, જો પરીક્ષામાં પેપર ખૂબ જ અઘરું હોય તોઆંખો બંધ કરવી, ઊંડો શ્વાસ લેવો અને મોટેથી બોલવાનું :આ વિષય ખૂબ જ મજાનો છે,એટલા માટે આવતા વર્ષે ફરીથી ભણીશ.😅😝😂😜🤣🤪 એક પત્રકાર પ્રેમ વિષે લોકોના ઈન્ટરવ્યું લઇરહ્યો હતો, તેને રસ્તામાં એક 80 વર્ષના દાદા મળ્યા,જે પોતાની પત્ની ડાર્લિંગ કહીને બોલાવી … Read more

એને થોડી સંભળાવાનું છે.😅😝😂😜🤣🤪

છગન અને મગન એક બેંકમાં નોકરી કરતા હતા,એક દિવસ બેંકમાં ચોર ઘુસી ગયા.તેમણે બેંકના બધા રૂપિયા લઇ લીધા અનેકર્મચારીઓને લાઈનમાં ઉભા રાખીને તેમના પાકીટ,ઘડિયાળ અને કિંમતી વસ્તુઓ લેવા લાગ્યા.ત્યારે છગને ચુપચાપમગનના હાથમાં ૨૦૦૦ ની નોટ મૂકી લીધી.મગને પૂછ્યું : આ શું છે?છગન : મેં તારી પાસેથી ૪ મહિના પહેલા૨૦૦૦ ઉધાર લીધા હતાને, તે ચૂકવી દીધા.😅😝😂😜🤣🤪 … Read more

પાણીપુરીવાળાને ચક્કર આવી ગયા.😅😝😂😜🤣🤪

મોનુ જંગલમાં જઈ રહ્યો હતો ત્યારેતેના પગમાં સાપ કરડ્યો. મોનુ ગુસ્સામાં : લે ફરીથી કરડીલે, અનેજેટલી વખત કરડવું હોય એટલી વખત કરડી લે. સાપે ફરીથી ત્રણ-ચાર વખત કરડ્યો, અનેથાકીને બોલ્યો, તું માણસ છે કે ભૂત? મોનુ : હું તો માણસ જ છું પણ મારો પગ નકલી છે.😅😝😂😜🤣🤪 એક બહેરો બાઈકને ધક્કો મારીને લઇ જઈ રહ્યો … Read more