ટેલીફોનનું અને લાઈટનું બિલ ભરે છે.😅😝😂😜🤣🤪

આજના યુવાનો માટે એક સ્ત્રીનો લાગણીસભર સંદેશ. હું એક દીકરી છું અને હું એક બહેન છું… હું એક પત્ની છું અને એક માં પણ છું…. એટલે ખબરદાર જો કોઈએ મને આન્ટી કહી છે તો…ટાંગા તોડી નાખીશ ટાંગા😅😝😂😜🤣🤪 ટીનાના ઘરે નવી કાર જોઈનેબીના ચોંકી ગઈ.બીના : ઓહો ટીનુડી, નવી કાર,શુ વાત છે!તારા પપ્પાએ ગિફ્ટ આપી કે … Read more

પતિ : અરે હું તમારી બહેનનો પતિ.😅😝😂😜🤣🤪

જો પત્ની બહુ મગજમારી કરે,તો ચપ્પલ ઉઠાવો… અને પહેરીને બહાર જતા રહો. બાકી તમે જે વિચાર્યુંએના માટે તો હિમ્મત જોઈએ.😅😝😂😜🤣🤪 પત્ની રાત્રે પોતાના દારૂડિયા પતિનેસુધારવા કાળા કપડા પહેરીનેવાળ આગળ કરીને તેની સામે આવી.પતિ : તમે કોણ છો?પત્ની : હું ચૂડેલ છું.પતિ : ઓહ… મને ઓળખ્યો કે નહિ?પત્ની : શું?પતિ : અરે હું તમારી બહેનનો પતિ.😅😝😂😜🤣🤪 … Read more

બેહોશ થઈ ગયો😅😝😂😜🤣🤪

પત્ની : તમે તો કહી રહ્યા હતા કેતમે લગ્ન પછી પણ આવો જ પ્રેમ કરશો? પતિ : મને ક્યાં ખબર હતી કેતારા લગ્ન મારી સાથે જ થઈ જશે.😅😝😂😜🤣🤪 પતિએ પત્નીને ખૂબ જ પ્રેમથીકહ્યું : કદાચ કે તું ગોળ હોત,તો ક્યારેક તો મીઠી વાણી બોલી હોત.પત્ની : કદાચ તમે આદુ હોત,તો કસમથી થાકી જાઉં ત્યાં સુધીતમને … Read more

પત્ની : સમય સાથે લોકો બદલાય છે,😅😝😂😜🤣🤪

પત્ની : લગ્ન પહેલા તમે અનેહું એકબીજાને જોવા માટે કેટલાબેબાકળા થઈ જતા હતા. પતિ : એ જ જૂની ભૂલોને યાદ કરીનેહું આજે પણ અફસોસ કરું છું. હવે પતિના પગમાં ફ્રેક્ચર છે.😅😝😂😜🤣🤪 પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય સાથે લોકો બદલાય છે,પણ તમે નથી બદલાતા.પતિ : તે કેવી રીતે?પત્ની : હું … Read more

પતિ : અરે મેં કહ્યું ના ગણ,😅😝😂😜🤣🤪

પત્ની : મારા ગામમાંજોરથી અવાજ કરવા વાળો રેડિયોસૌથી પહેલા મારા પપ્પા લાવ્યા હતા. પતિ : અરે તારે તારી માં વિશેઆવી વાત ના કરવી જોઈએ પાગલ. (પતિનો કોઈ અતોપતો નથી.)😅😝😂😜🤣🤪 પત્ની પાણીપુરી ખાઈ રહી હતી,20-25 પુરી ખાધા પછી તેણે પતિને પૂછ્યું,બીજી 10 ખાઈ લઉં?પતિ : નાગણ ખાઈ લે.પત્નીએ ગુસ્સામાં પ્લેટ ફેંકી દીધી અને કહ્યું,નાગણ કોને બોલ્યા?પતિ … Read more

પતિ : આપણા લગ્ન પછી મચ્છરો😅😝😂😜🤣🤪

પત્ની પોતાના હનીમૂન પર પતિને : સાંભળો છો? પતિ : શું થયું? પત્ની : કંઈક એવું કરો કે પરસેવો આવી જાય. પતિ ઉઠ્યો અને પંખો બંધ કરીને ઊંઘી ગયો.😅😝😂😜🤣🤪 પત્ની : જ્યારે,હું આ ઘરમાં આવી ત્યારે મચ્છરો ઘણા હતા…હવે જુઓ ઘર કેટલું સ્વચ્છ છે.અહીં કોઈ મચ્છર નથી.પતિ : આપણા લગ્ન પછી મચ્છરોએવું કહીને ઘરમાંથી નીકળી … Read more

મારી પાસે ઘણા પૈસા આવી જાય હોય.😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો છો,મારા પેટમાં મચ્છર જતું રહ્યું છે,હવે હું શું કરું?પતિ : અરે ગાંડી ઓલ આઉટ પી લે…છ સેકન્ડમાં કામ શરૂ.પછી પતિની જોરદાર ધોલાઈ થઈ.😅😝😂😜🤣🤪 કંજૂસ માણસે પંડિતજીને ઓછા પૈસા આપ્યાઅને પૂછ્યું.મને કોઈ એવી રીત કહો કેમારી પાસે ઘણા પૈસા આવી જાય હોય.પંડિતજી : હું તને એક એવો મંત્ર આપું છું,કે તેને તું જેટલી … Read more

પત્ની તરફથી કોઈ જવાબ ન હતો.😅😝😂😜🤣🤪

ચિન્ટુ : ભાઈ સમોસા ખાશે? મિન્ટુ : ના, આજે મારો ઉપવાસ છે. ચિન્ટુ : ભાઈ મારા તરફથી છે. મિન્ટુ : મીઠી ચટણી નાખીને લાવજે.😅😝😂😜🤣🤪 પતિએ તેની પત્નીને મેસેજ કર્યો,‘આજે રાત્રે કેટલાક મિત્રો મારી સાથે ડિનર પરઆવી રહ્યા છે, મસ્ત વાનગીઓ બનાવજે.’પત્ની તરફથી કોઈ જવાબ ન હતો.પછી પતિએ બીજો મેસેજ કર્યો,‘મારો પગાર વધી ગયો છે,આવતા મહિને … Read more

તેનું મોં કૂતરા જેવું થઈ ગયું છે.😅😝😂😜🤣🤪

છગન : ડોક્ટર સાહેબ,ઝાડાએ મારી હાલત ખરાબ કરી દીધી છે.ડોક્ટર : કેટલા પાતળા થાય છે?છગન : સમજો કે,તમે તેનાથી કોગળા કરી શકો છો.ડોક્ટર બેભાન થઈ ગયા.😅😝😂😜🤣🤪 છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો છો તેને?પપ્પુ : આ વાઘ જ છે,તે પ્રેમમાં પડ્યો હતો, એટલેતેનું મોં કૂતરા જેવું થઈ ગયું છે.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

એટલે 8 વાગે જ સૂઈ ગયો હતો.😅😝😂😜🤣🤪

પત્ની : એવો કયો કાયદો છે કે,તમને હું જ ખાવાનું બનાવીને આપું? પતિ : આ આખી દુનિયાનો કાયદો છે કે,કેદીને ખાવાનું સરકાર જ આપે છે.😅😝😂😜🤣🤪 છગન : ડોક્ટર સાહેબ,મારો દીકરો બેભાન થઈ ગયો છે.ડોક્ટર : શું થયું હતું તેને?છગન : મને પણ ખબર નથી,આમ તો તોજ 2 વાગ્યા સુધી જાગતો હોય છે,પણ આજે 8 વાગે … Read more