પતિ : જીભ ટ્રાય કર …જીભ…!!!!😝😝😝
10 ડોક્ટર, 5 ઈન્જીનીયર, અને 1 શિક્ષકહેલીકોપ્ટર ની રસ્સી પર લટક્યા હતા. પાયલોટ – વજન વધારે છે. એક વ્યક્તિએ રસ્સી છોડવી પડશે.શિક્ષકે કહ્યુ આ કુરબાની અમે આપીશુ.કેમકે અમે શિક્ષક છીએ. પાડો તાડી…બધા ડોક્ટરો અને ઈન્જીનીયરો તાડી પાડવા લાગ્યા. વજન આપોઆપ જ ઓછું થઈ ગયું.MORAL: ડોક્ટર બનો કે ઈન્જીનીયર“ગુરૂ તો આખિર ગુરૂ હી હોતા હે” નવુ … Read more