પંડિત બેભાન!!!🤣😂🤣🤣
હદ થઈ ગઈ યાર,સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.આજે મે મારી પત્નીને કહ્યુ મારુ દિલએક મોબાઈલ છે અને તુ એની સિમ છેપત્નીએ ધારીને જોતા પૂછ્યુ….ડબલ સિમવાળો મોબાઈલ તો નથી ને…??🤣😂🤣🤣 એક ઘરમાં પતિ પત્ની વચ્ચે લડાઈ થતી હતી.એક મહિલાએ પંડિતજીને ઘરનીખુશહાલીનો ઉપાય પૂછ્યો..પંડિતજીઃ પુત્રી પહેલી રોટલી ગાયને ખવડાવઅને છેલ્લી રોટલી કૂતરાનેમહિલાઃ પંડિતજી હું એમ કરુ…પહેલી … Read more