મૂકી દે અને મારી વાર્તા પૂરી કર.😅😝😂😜🤣🤪
પત્ની : આપણા લગ્નને 25 વર્ષ થઈ ગયા,આટલા વર્ષોકેવી રીતે પસાર થઈ ગયા,મને ખબર પણ ન પડી.પતિ : સમયની ખબર કેદીને હોય છે,જેલરને નહીં.ત્યારબાદ પતિની જોરદાર ધોલાઈ થઈ.😅😝😂😜🤣🤪 પતિએ પોતાની જાડી પત્નીનેઅડધી રાત્રે જગાડીને કહ્યું,ધીમે ધીમે મરવું યોગ્ય છે કેતરત જ મરી જવું યોગ્ય?પત્ની : તરત જ મરી જવું સારું.પતિ : તો પછીતારો બીજો પગ … Read more