એટલે પાયજામો ભીનો થઈ ગયો.😅😝😂😜😂😜
પરીક્ષા આપતી વખતેએક વિદ્યાર્થી એકદમ ટેંશનમાં બેઠો હતો.શિક્ષક : તું કેમ પરેશાન છે?વિદ્યાર્થી ચૂપ રહ્યો.શિક્ષક : શું તું તારી પેન ભૂલી ગયો છે?વિદ્યાર્થી ફરી ચૂપ રહ્યો.શિક્ષક : શું થયું રોલ નંબર ભૂલી ગયો?વિદ્યાર્થી ફરી ચૂપ રહ્યો.શિક્ષક : શું તું કેલ્ક્યુલેટર ભૂલી ગયો છે?વિદ્યાર્થી : અરે ચૂપ રહે મારી માં.અહીં હું ખોટા વિષયની કાપલી લઇ આવ્યો … Read more