ત્યારે અરીસો ઊંધો કરીને મૂકી દઉં છું.😅😝😂😜🤣🤪
પતિ : તું આટલા બધા ટેન્શનમાં કેમ છે?પત્ની : મારા ભાઈનો છોકરો50 પૈસાનો સિક્કો ગળી ગયો.પતિ : અરે એમાં ટેન્શનની શું વાત છે,આજકાલ 50 પૈસાના સિક્કા ક્યાં ચાલે જ છે.હવે પતિ હોસ્પિટલમાંતેના સાળાના છોકરાની બાજુના બેડ પરઈલાજ કરાવી રહ્યો છે.😅😝😂😜🤣🤪 ટીના : તું કોઈ સુંદર છોકરીને જોઈત્યારે શું કરે છે?નેહા : હું માત્ર જોતી જ … Read more