શોખ પણ પૂરો થઈ ગયો.😅😝😂😜🤣🤪

બધા ધંધામાં ઊઠી ગયા પછી છગને લુહારની દુકાન ખોલી.એ ગામનો એક માત્ર લુહાર હતો એટલે દુકાન ખૂબ ચાલી.તેણે મદદ માટેગામડેથી પોતાનાં ભત્રીજા રમેશને પણ બોલાવી લીધો.પહેલા દિવસે કામની સમજ આપતા છગને કહ્યું,જો રમેશ,હું જ્યારે લોખંડનો ધગધગતો ટુકડોએરણ પર ગોઠવીને ડોકું ધુણાવુંત્યારે તું જોરથી એના પર હથોડો ફટકારજે.રમેશે બરાબર એમ જ કર્યુ.હવે રમેશ ગામનો એકમાત્ર લુહાર … Read more

મહેંદી લગાવવાનું કામ શરૂ કરી દે.😅😝😂😜🤣🤪

બોસના જોક પર આખી ટીમ હસવા લાગીપણ પપ્પુ હસ્યો નહીં.બોસ : તમને મારો જોક સમજાયોનહિ કે શું?પપ્પુ : એવું નથી,મને બીજી કંપનીમાં નોકરી મળી ગઈ છે,એટલેઅહીં ફાલતું જોક્સ પર હસવાની જરૂર નથી.😅😝😂😜🤣🤪 છોકરો : પંડિતજી,સુંદર છોકરીનો હાથ મળેતેના માટે મારે શું કરવું જોઈએ? પંડિતજી : મોલની બહારમહેંદી લગાવવાનું કામ શરૂ કરી દે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

નહિ તો તમારું બૈરું સારું છે.)😅😝😂😜🤣🤪

બે ભિખારી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા,પહેલો ભિખારી : યાર,તે વ્યક્તિ તને આટલા ટાઈમ સુધી શું પૂછી રહ્યો હતો?બીજો ભિખારી : તે પૂછી રહ્યો હતો કે,હું કેટલા કમાઉ છું.પહેલો ભિખારી : તો તે શું કહ્યું?બીજો ભિખારી : હું ચૂપ રહ્યો?પહેલો ભિખારી : કેમ?બીજો ભિખારી : મને લાગ્યું કે,તે વ્યક્તિ ઇન્કમ ટેક્સવાળો હતો.😅😝😂😜🤣🤪 ગ્રાહક : … Read more

તારા બદલામાં તો એક કાર આવી શકે છે.😅😝😂😜🤣🤪

પોલીસ : અરે બેન…સ્કૂટર પર “L” લગાવીને એકલા ચલાવો છો? એક વ્યક્તિ તમારી સાથે પાછળબેસેલું હોવું જોઈએ એવો નિયમ છે. બેન : આલે.. લે.. ઈ ક્યાં ગયા…પાછળ જ બેઠા તા.😅😝😂😜🤣🤪 પત્ની : સાંભળો જી, છાપામાં સમાચાર છે કે,એક વ્યક્તિએ પોતાની પત્નીને વેચી નાખી.પતી : ઓહ, કેટલા માં?પત્ની : એક સાયકલના બદલા માં,ક્યાંક તમે પણ એવું … Read more

ટી બેગ છે અભણ બાઈ.😅😝😂😜🤣🤪

છોકરીએ ટ્રેનમાં એકછોકરાને કહ્યું : શું હું અહીં બેસી શકું?છોકરો : હા,આને તમારી પોતાની સીટ જ સમજો.છોકરી : શું હું તમારી બોટલમાંથી થોડુંપાણી પી શકું?છોકરો : હા, જરૂર.છોકરી : આગળ કયું સ્ટેશન આવશે ભાઈ?છોકરો : મારા મગજમાં જીપીએસ નથી,જલ્દી સીટ ખાલી કર, મને ઊંઘ આવી રહી છે.😅😝😂😜🤣🤪 એક રાતે પત્ની પોતાના પતિ સાથેમારપીટ કરી રહી … Read more

એ બધા મેડલ બોક્સિંગમાં મળેલા હતા.😅😝😂😜🤣🤪

જો આપણને અડધી હેડકી આવીનેઅટકી જાય…. તો સમજવું કેસામેવાળાએ પહેલા યાદ તો કર્યો, પછી વિચાર્યું કે આને ક્યાં યાદ કર્યો?😅😝😂😜🤣🤪 છગન : તું છોકરી જોવા ગયો હતોતો શું થયું?મગન : મેં ના પાડી.છગન : કેમ?મગન : એની પાસે ઘણાં બધાગોલ્ડ મેડલ હતા.છગન : તો શું થયું?મગન : એનેએ બધા મેડલ બોક્સિંગમાં મળેલા હતા.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

આ સફરજન તો પપ્પાને જ મળશે.😅😝😂😜🤣🤪

જો લગ્નમાં છોકરીવાળા વઘુડિસ્કો કરે ને તો સમજજો કે એના ઘરની માથાકૂટ તમારાઘરે આવે છે😅😝😂😜🤣🤪 ઘરમાં એક જ સફરજન હતું અનેએ ખાવાં માટે ત્રણે છોકરા ઝગડી રહ્યાં હતાં.ત્યાં મમ્મીએ આવીને કીધું,જે મારું બધું કહ્યું માનશે,હું જે કામ કહું એ કરશે એને જઆ સફરજન મળશે.આ સાંભળીનાનકો બોલ્યો હાલો બહાર રમવાઆ સફરજન તો પપ્પાને જ મળશે.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

તારા પપ્પા વ્યાજ સહીત કઢાવી આપશે.😅😝😂😜🤣🤪

મગન : તમારી દવાથી મને ઘણો ફાયદો થયો. ડોક્ટર : પણ મેં તમને દવા આપી જ નથી. મગન : પણ, મારા કાકાને તો તમે આપી હતી ને, હું એનો એક માત્ર વારસદાર છું.😅😝😂😜🤣🤪 અમદાવાદી મગજની કમાલ.ભૂરો : હું પરણી લઉં તો કોઈ નુકશાન નાથાય ને.બકો : તારે પરણીને કાંઈ ખોવાનું નથી.મારા પપ્પા મંદિરના પુજારી છે,અને … Read more

ગૈસ બંધ કરી નાખવો…😅😝😂😜🤣🤪

રમેશ : ભઈ તું પણ હવે પરણી લે.જયેશ : પણ ભઈ,મારે પરણવાની શી જરૂર છે?મારી પાસે એક કૂતરો છેઈ આખો દિવસ ભસ ભસ કરે છે,એક પોપટ છે ઈ ગારો ભાંડે છે,ને બિલાડી છેઈ આખી રાત બહાર ભટકે છે.😅😝😂😜🤣🤪 ભારતીય પુરુષએક વાત મા ભિન્ન છે !!કે લગ્ન પછી એમને એક ખાસજિમ્મેદારી હોય છે, કુકર ની ત્રણ … Read more

જીવ બચાવવા😅😝😂😜🤣🤪

કોણે કીધુ છોકરીઓ ઘમંડ કરે છે ના સાહેબ ના પહેલા મેકઅપ કરે પછી જ ઘમંડ કરે😅😝😂😜🤣🤪 પતિ પત્નીની હાલત પણચેસ જેવી છે,રાણી મનફાવે એમ ચાલેઅને રાજા માંડ-માંડ એક ડગલું ચાલે એ પણજીવ બચાવવા😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. … Read more