સાથે નેલ પોલીશ ખરીદવા ગયો.😅😝😂😜🤣🤪
દરેક મહિલાનું એક જ સપનું. મન ભરીને ખાઉં અનેજાડી પણ ના થાઉં.😅😝😂😜🤣🤪 પહેલા તેને લાગતું હતું કે દુનિયામાં માત્ર સાત જ રંગ છે. પછી એક દિવસ તે તેની પત્નીસાથે નેલ પોલીશ ખરીદવા ગયો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. … Read more