નાટક કરવું પડે છે.😅😝😂😜🤣🤪
પત્નીએ અચાનક પતિને જોરથી લાત મારી,પતિ અત્યંત ગુસ્સે થઇ ગયો,પતિ : લાત કેમ મારી?પત્ની : એ તો મચ્છર બેઠું હતું એટલે.પતિ : તો શું થયું?પત્ની : હું જીવતી હોઉં અને કોઈ બીજુંતમારું લોહી પીવે એ હું સહન ના કરી શકું.😅😝😂😜🤣🤪 રમેશ : પંડિતની કથા અનેપત્નીની વાતો બંને એક સમાન હોય છે.જયેશ : એ કેવી રીતે?રમેશ … Read more