બેસી જાવ છું.😅😝😂😜🤣🤪
છોકરી : શું કરી રહ્યો છે?છોકરો : મગફળી ખાઈ રહ્યો છું.છોકરી : એકલા એકલા.છોકરો : હવે 10 રૂપિયાનીમગફળી માટે શું ભંડારો લગાવું.😅😝😂😜🤣🤪 ત્રણ ગપ્પી દાસ વાતો કરતા હતા.પહેલો ગપ્પી દાસ : હું તો એટલી ગરમ ચા પીવુ કેકીટલી માંથી સીધી કપમાં લઈને પીવા લાગુ.બીજો ગપ્પી દાસ : અરે, તું તો બહુ ઠંડી ચા પીવે છે.હું … Read more