તેમને મોડું થતુ હતું…😜😅😝😂🤪🤣
એક સ્ત્રી મરીને સ્વગઁમાં ગઈ.એક દિવસ એ સ્વગઁમાં આંટા મારતી હતી.અને એને ઈક્ષ્વર દેખાયા.એણે ભગવાન પાસે જઈને પૂછ્યુઃતમે સ્ત્રીની પહેલાં પુરુષ ને કેમ બનાવ્યો ?ભગવાને એની સામે જોયું.પછી એના માથા પર હાથ મૂકીસ્મિત ફરકાવતાં ભગવાન બોલ્યાઃ “Everygood design needs a rough draft”.😜😅😝😂🤪🤣 બે બહેનપણીઉભા ઉભા વાતો કરતી હતી…બે કલાક થયા તોય બેઠીનહીંકેમકેતેમને મોડું થતુ હતું…😜😅😝😂🤪🤣 … Read more