ધાર્યુ તો ધણીનું જ થાય ??😅😝😂😜🤣🤪
કાલ સાંજે બેઠા-બેઠા કંટાળી ગયો , યાર….પછી ? આઈડિયા લડાવ્યો….પત્નીને ”એ ? વાંદરી” એમ કહીને બોલાવી….પછી શું !.ત્રણ કલાક ક્યાં નીકળી એ ખબર જ ના પડી….અને લગભગ અઢીસો જેટલા નવા નવા જાનવરોનાનામ જાણવા મળ્યા…!!! બોલો !!!😅😝😂😜🤣🤪 અમુક કહેવત તો મૂળથી જખોટી હોય છે દા.ત.ધાર્યુ તો ધણીનું જ થાય ??😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more