મોંઘામાંના દેખાડું.😅😝😂😜🤣🤪
ડોક્ટર : તમને શું બીમારી છે?દર્દી : પહેલા તમે વચન આપો કે તમે હસસો નહિ.ડોક્ટર : Ok હવે કહો શું બીમારી છે?દર્દીએ ડોક્ટરનેપોતાના શેરડી જેવા પાતળા પગ દેખાડ્યા,આ જોઈને ડોક્ટર હસી પડ્યો.દર્દી : તમે ના હસવાનું વચન આપ્યું હતું.ડોક્ટર : અચ્છા સોરી, હવે જણાવો બીમારી શું છે?દર્દી : પગમાં સોજા આવી ગયા છે.ડોક્ટર : તમે … Read more