દુઃખાવો ઘણો વધારે જ થઈ રહ્યો છે.😅😝😂😜🤣🤪
મહિલા (દુધવાળાને) : ભાઈ એક લિટરદુધ આપજોને.દુધવાળો : કયુ દુધ આપુ 40, 45 કે 50 વાળુ?મહિલા : એમાં શું ફરક છે?દુધવાળો : ફરક તો કંઈ નથી, પણ 50 વાળુલેશો તો તમારા મનને શાંતિ થશે કેઆમાં પાણી ઓછું હશે.😅😝😂😜🤣🤪 કાકા : કમરમાં ઘણો દુઃખાવો થઈ રહ્યો છે,જરા બાજુવાળાને ત્યાંથી આયોડેક્સ લઈ આવને.કાકી : અરે તે નહિ … Read more