ખર્ચ ન થાય એટલે.😅😝😂😜🤣🤪
એક છોકરો તેના કાકા કંજુસ કરોડીમલ સાથેરહેતો હતો.કરોડીમલ એટલો કંજુસ હતો કેભત્રીજાને પૂરું ખાવા પણ આપતો ન હતો.ભત્રીજો એકદમ મુડદાલ બની ગયો.એક દિવસ કાકો અને ભત્રીજો ઘરમાં બેઠા હતા.એક દુબળો પાતળો કુતરો ઘરમાં ઘુસી ગયો.એને જોઇને કરોડીમલે કહ્યું :આ કુતરો કેટલો મુડદાલ છે !ભત્રીજો ઝડપથી બોલ્યો :એના કાકા સાથે રહેતો હોય એવું લાગે છે.😅😝😂😜🤣🤪 નાનુંમલ … Read more