લુંટવા જ બેઠા છે ને?”😅😝😂😜🤣🤪
રાજુ ની ડેલી પાસે ભીખારી જમવાબેઠો હતો.રાજુ : શું કરે છે?ભીખારી: ખાઉં છું.રાજુ: રોટલી કોરી કેમ ખાય છે?ઘી લગાડી દઉં ?ભીખારી: ના કાલે શાક ગરમ કરવાદીધું હતું એ હજુ નથી આવ્યું.😅😝😂😜🤣🤪 બે ચોર રેડીમેડ સ્ટોરમાંચોરી કરવા માટે ઘુસ્યા. શર્ટ પર ભાવની કાપલી જોઈ એકે બીજાને કહ્યું: “જો તો ખરો?લુંટવા જ બેઠા છે ને?”😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more