હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે.😅😝😂😜🤣🤪
પતિ-પત્ની વચ્ચે ઝઘડાને કારણેવાતચીત બંધ થઈ ગઈ હતી.પતિએ વહેલી સવારે કામ માટે જવાનું હતું.પતિએ રાત્રે કાગળ પર લખ્યું“મને સવારે 5 વાગે ઉઠાડ જે… મારે અર્જન્ટ કામ છે”અને એ કાગળ પત્નીના ઓશીકા પાસે મૂક્યું.જ્યારે પતિ સવારે 8 વાગ્યે ઉઠ્યો તો તેણે જોયું કે,તેની આસપાસ ઘણા કાગળો પડ્યા હતાઅને તે બધા પર લખેલું હતું, “ઉઠો 5 વાગ્યા … Read more