ભાઈ આ શું છે?😅😝😂😜🤣🤪
પતિ અને પત્ની સ્કૂટી પર જઈ રહ્યા હતા.પત્ની સ્કૂટી ચલાવી રહી અનેપતિ પાછળ નિરાશ થઈને બેઠો હતો.રસ્તા પર એક સુંદર મહિલાને જોતા જપતિ ખુશ થઇ ગયો અનેએકધારું તેની સામું જોવા લાગ્યો.પત્ની બોલી, સીધા બેસો અને સામે જુઓ,મેં અંબોળામાં કેમેરો લગાવી રાખ્યો છે,તમે શું કરો છો એ બધું દેખાઈ રહ્યું છે.😅😝😂😜🤣🤪 ભાઈ, આજની પેઢીના ફોનનીકોન્ટેક્ટ લિસ્ટ … Read more