ઘરે જઈને જ રોકાયા😅😝😂😜🤣🤪

છગન : યાર પરમ દિવસે મારી પત્નીકુવામાં પડી ગઈ,તેને ઘણું વાગ્યું અને ઘણી બુમો પણપાડી રહી હતી.મગન : ભાભીને હવે કેવું છે?છગન : હવે ઠીક છે,ગઈ કાલે રાતથી કુવામાંથી અવાજઆવતો બંધ થઈ ગયો છે.😅😝😂😜🤣🤪 છોકરી : આ ધાણાના બદલે મને ભીંડા આપોશાકભાજી વાળો : બહેન ન મળેછોકરી જીદ્દ કરવા લાગી પણ દુકાનદાર મન્યો નહીંછગન-મગને આ … Read more

અમે હોટેલમાં જ રાખીએ છીએ.😜😅😝😂🤪🤣

છોકરી : ભાઈ સફરજન કેટલાના આપ્યાદુકાનદાર : 100 ના 10છોકરી : કંઈક ઓછા કરોને ભાઈદુકાનદાર : તો પછી 80 ના 8 લઇ લોછોકરી : આપી દો ભાઈ,થાક્યું ભાઈદુકાનદાર હસતા હસતા પાગલ થઇ ગયો😅😝😂😜🤣🤪 ચિન્ટુ : મારી મમ્મીનેનવી નવી વાનગીઓ બહુ ભાવે.મોન્ટુ : એમ ?આજે જમવામાં શું બનાવ્યું હતું ?ચિન્ટુ : એમ તો જમવાનુંઅમે હોટેલમાં જ … Read more

ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર…😜😅😝😂🤪🤣

ગટુ : અલ્યા ચીંટુ, તને ખબર છે ?મમ્મી અને પત્ની વચ્ચે શો તફાવત છે ?ચીંટુ : ના, શું તફાવત છે ?ગટુ : મમ્મી રડતા રડતાઆ દુનિયામાં આપણને લાવે છે,જયારે પત્ની એ ખ્યાલ રાખે છે કેઆપણું રડવાનું ક્યાંક બંધ ના થઈ જાય !😜😅😝😂🤪🤣 પત્ની : શુંતમે વાઈફનો અર્થ જાણો છો?પતિ : હા, તેનો અર્થ એ છે … Read more

મારી સાથે વાત નથી કરતી…!😜😅😝😂🤪🤣

પત્નીઓ ઘણી હોશિયાર હોય છે,પોતાના પતિને ક્યારેય બીજાની સામેમૂર્ખ નથી કહેતી…ઊલટાનું તે ગોળ ફેરવી ને કહેશે…ઓહ તેઓને કંઈ ખબર નથી પડતી,તેઓ ખૂબ જ સરળ છે,અને તેમને સંસારની કોઈ સમજ નથી…!😜😅😝😂🤪🤣 સ્પર્ધામાં સહભાગીઓને પૂછવામાંઆવ્યું હતું : એક વાક્ય આપો જેમાં –દ્વિધા, જિજ્ઞાસા, ભય, શાંતિ,ક્રોધ અને આનંદ અનુભવો…!વિજેતા નું વાક્ય હતું –મારી પત્નીમારી સાથે વાત નથી કરતી…!😜😅😝😂🤪🤣 … Read more

બીજે મહિને જ લગ્ન થઈ ગયા…😜😅😝😂🤪🤣

પપ્પુ – છોકરીઓ ક્યારેયપોતાના પ્રેમનો ઈઝહાર નથી કરતી…?ગપ્પુ – કેમ…?પપ્પુ – જેથી બ્રેકઅપ કરતી વખતેતે કહી શકે કેતું મારી પાછળ હતો, હું નહીં…!😜😅😝😂🤪🤣 એક છોકરાના મેરેજ નતા થતા,એટલે એણે પાંચ કરોડની જીવન વિમાપોલીસી લીધી.જેથી એના મૃત્યુ પછીએની પત્નીને પાંચ કરોડ રૂપયા મળે.આ વાત બાયોડેટામાં લખતા જઠેકાણાની લાઈન લાગી અનેબીજે મહિને જ લગ્ન થઈ ગયા…😜😅😝😂🤪🤣 (નોંધ … Read more

મારી આંખો બે પેગ પછી જ ખુલે છે!!!😜😅😝😂🤪🤣

છોકરાવાળા:- ઘર કરકસરથી ચલાવેએવી વહુ અમારે જોઈએ છે.છોકરીવાળા:- અમારી દિકરી આવી જ છે.પાડોશીના બારણાં પર ટાંગેલાલીંબુમાંથી સરબત અને મરચાંમાંથીએ ચટણી બનાવે છે.😜😅😝😂🤪🤣 એક દારૂડિયો આંખોનું દાન કરવા ગયોકાઉન્ટર ક્લાર્ક- તમે કંઇ કહેવા માંગો છો?દારૂડિયો- જેને પણ આ આંખો આપોતેને કહેજો કેમારી આંખો બે પેગ પછી જ ખુલે છે!!!😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

બગાડવો પડ્યો હતો.😜😅😝😂🤪🤣

દારૂ પીને ત્રણ મિત્રો વાતો કરતા હતાપહેલો મિત્ર : ભાઇ,બુલેટ લઇને લડ્ડાક જઇએ.બીજો મિત્ર : હા યાર,ચલ જઇએ.ત્રીજો મિત્ર : અરે પણ આપણી જોડે તોસાયકલ પણ નથી?પહેલો મિત્ર : જોયું! મને ખબર હતી કે તું દારૂપી જ નથી રહ્યો ખાલી નમકીન ખાય છે.!!!😜😅😝😂🤪🤣 તું નકામી લમણાંઝીક કરે છે.આ કૂતરાને તું ક્યારેય કશું શીખવીશકવાની નથી ! … Read more

બીજી બોલી : મારો પતિ હસબંડ કમસર્વન્ટ છે.😅😝😂😜🤣🤪

રાકેશ : મિતેશ, યારતારી પત્ની તો બહુજ ઠીંગણી છે.મિતેશ : હા,પણ મારા પિતાજી કહેતા કેમુસીબત જેટલી નાની હોયતેટલી સારી !!😜😅😝😂🤪🤣 લગ્ન પછી બે બહેનપણીઓ ભેગી મળી.એકબીજાના હાલચાલ પૂછ્યા પછીએક-બીજાના પતિ વિશે પૂછવા માંડી.પહેલી બહેનપણી બોલી :મારો પતિ તો ટાઈપીસ્ટ કમ કલર્ક છે.અને તારો પતિ?બીજી બોલી : મારો પતિ હસબંડ કમસર્વન્ટ છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

તેની આંખે સોજા આવ્યા છે.😅😝😂😜🤣🤪

ન્યાયાધીશે મોન્ટુનેએક છોકરાને થપ્પડ મારવા બદલ1000 રૂપિયા દંડની સજા સંભળાવી.મોન્ટુએ ન્યાયાધીશને પૂછ્યું : શુંહું બીજી થપ્પડ મારી લઉં?જજ ગુસ્સામાં : કેમ?મોન્ટુ : મારી પાસે છુટ્ટા નથી,2000 રૂપિયાની નોટ છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સામાં) : તમે ગઈકાલે પાડોશ વાળીટીના સાથે ફિલ્મ જોવા ગયા હતા?પતિ : હા.પત્ની : મારી જગ્યાએ એને કેમ લઈ ગયા,મારામાં શું કાંટા લાગેલા છે?પતિ : … Read more

દીકરો : પપ્પા હું વરસાદની વાત કરું છું.😅😝😂😜🤣🤪

પુત્ર (ફોન પર) : પપ્પા ભૂકંપ આવ્યો.પપ્પા : અરે ક્યાં આવ્યો?પુત્ર : આપણા ઘરમાં. આખો પલંગ હલી ગયો.પપ્પા : કેટલી તીવ્રતાનો હતો?પુત્ર : 5.3પપ્પા : દીકરા, કંઈક ભણી લે,હવે તો ભૂકંપ પણ તારા કરતાં વધુ માર્ક્સલાવવા લાગ્યો છે.😅😝😂😜🤣🤪 દીકરો આખો દિવસ ફોન પર ચેટકરતો હતો.પિતા : દીકરા શું કરે છે?દીકરો : પપ્પા વર્ષા આવશે.પિતા : … Read more