શું નિશાન લગાવ્યુ છે!’😅😝😂😜🤣🤪
મગન : ‘હું નોકરી બદલવા ઈચ્છું છું, યાર. છગન : ‘તને એક વાત ખબર છે ?’ મગન : ‘કઈ ?’ છગન : ‘પરણેલો પુરુષ કેટલી નોકરીઓબદલે છે તે મહત્વનું નથી.આખરે તો એનો બૉસ એક જ રહે છે !’😅😝😂😜🤣🤪 એક શેઠ ટેલિસ્કોપથી આકાશમાં જોઈરહ્યા હતા.તેની પાસે નોકર ઊભો હતો.અચાનક એક તારો તૂટયો. નોકર : ‘વાહ શેઠ, … Read more