આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪
પતિ : આજે મારી સાસુએ જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી રીતે ખબર પડી?પતિ : તું રાંધતી હોય ત્યારેશાકમાંથી કાળા વાળ નીકળતા હોય છે,પણ આજે સફેદ નીકળ્યા એટલે.😅😝😂😜🤣🤪 પપ્પુ : મારે મારી પત્ની પાસેથીછૂટાછેડા જોઈએ છે,તે છેલ્લા 6 મહિનાથીમારી સાથે વાત નથી કરતી.વકીલ : એક વાર સારી રીતે વિચારી લો,આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more