એક હાથમાં બે તરબૂચ પકડી બતાવે.😅😝😂😜🤣🤪

છગન : કેમ ભાઈઆજકાલ કોઈ કવિતા નથી લખી રહ્યો?શું થયું?કવિ : ભાઈ,જે છોકરી માટે હું કવિતા લખતો હતો,તેના લગ્ન થઇ ગયા.છગન : તો પછી વિરહ રસમાં કવિતા વધારેસારી બનશેને ભાઈ.કવિ : તું સમજી નથી રહ્યો ભાઈ,તેના લગ્ન મારી સાથે જ થયા છે.😅😝😂😜🤣🤪 છગન : નેપોલિયનની વાત સાચી છે યાર,દુનિયામાં કંઈ અશક્ય નથી. મગન : પણ, … Read more

તો અમારી વખતે કોણ આવશે!😅😝😂😜🤣🤪

માં : દીકરા,દાદીને બર્થ ડે પર શું ગિફ્ટ આપીશ.દીકરો : હું દાદીને ફૂટબોલ આપીશ.માં : અરે દીકરાદાદી આ ઉંમરમાં ફૂટબોલનું શું કરશે?દીકરો : તેમણે પણ તો મારીબર્થ ડે પર મને પુસ્તકો આપ્યા હતા.😅😝😂😜🤣🤪 લગ્નમાં કુંવારા અને શબયાત્રામાંવૃદ્ધ લોકો એટલા માટે આવે છે, કારણ કેતેમને એક વાત પરેશાન કરે છે કે, અમે નહિ જઈશુંતો અમારી વખતે … Read more

મીના : “એ ચૅક બુક લખે છે!”😅😝😂😜🤣🤪

“જેવો ભાવ તેવો ભવ”પાડોશી : “તમારા પત્નીશ્રી ખુશમિજાજમાંહોય, ત્યારે તમને શું કહે છે?”મોહન : “ભવે ભવ તમે જ મળજો!”પાડોશી : “અને જ્યારેભયકંર ગુસ્સામાં હોય ત્યારે….”મોહન : “આ ભવે મળ્યા તો મળ્યા,પણ આવતા ભવે નહીં મળતા ભ’ઈસાબ!”😅😝😂😜🤣🤪 “ફેવરેટ રાઈટર” પાડોશી : “તમારો સૌથી ફેવરેટ રાઇટર કોણ!” મીના : “માય હસબન્ડ!” પાડોશી : “ઓહ! એ શું લખે … Read more

લંગ્ન્ન બાદ દાળમાંથી નિકળે છે…!!!😅😝😂😜🤣🤪

આજે મેં મારી પત્નીને મસ્ત ઇંગ્લિશમાંકહ્યું ” You are my strength” તેણી એ પણ ફટટ કરીનેમને ઇંગ્લિશ માં કહ્યું “That meansother women are your weakness “ આડુ જ ચાલવાનું નક્કી કર્યું હોયતો શું કરી શકું ?😅😝😂😜🤣🤪 કર્મનું ફળ અંહિયાજ ભોગવવાનું છે. ગર્લફ્રેંડ સાથે તળાવની પાળે બેસીનેપાણીમાં નાખેલા કાકરા લંગ્ન્ન બાદ દાળમાંથી નિકળે છે…!!!😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

આ ગધેડાની વાત સાંભળવા દો…”😅😝😂😜🤣🤪

ચાર લોકો દ્વારા હઠ જોવા મળેરાજા, સ્ત્રી, બાળક અને પુરૂષઆ તમામ હઠને શું કહેવાય?ચાલો જોઈએ…રાજા કરે તે”રાજહઠ”સ્ત્રી કરે તે”સ્ત્રીહઠ”બાળક કરે તે”બાળહઠ”અને પુરૂષ કરે તે… “પીછેહઠ”😅😝😂😜🤣🤪 દેવદાસ મહેતા પત્નીને કહે: “હું ઑફિસેથી આવતો હતોઅને જેવો રસ્તો ક્રોસ કરવા ગયો ત્યાં એક ગધેડો…”દેવદાસની બેબી કહે: “મમ્મી,મારી પેન્સિલ ભાઈએ તોડી નાખી.”!!દેવદાસ: “હા, તો હું કહેતો હતો કે,હું ઑફિસેથી … Read more

તમે શેરબજારમાં પૈસા રોકેલ છે😅😝😂😜🤣🤪

મારા હાથ ઉપર માખી બેઠી…તેને ભગાડવા માટે ખૂબ જ ફૂંક મારી…પણ માખી ઉડે ‌જ‌‌ નહીં…હું તો ફૂંક મારી મારી ને થાકી ગયો…ઘરના સૌ સદ્સ્યો જોઇ રહ્યા હતા…પત્ની મારી પાસે આવી ને કહે ‌કેગાંડા થઈ ગયા છો કે શું..?માસ્ક તો હટાવો..?સાલું ખરેખર ગાંડા જેવા બની ગયા છીએ…કૉરૉના તારૂં સત્યાનાશ જાય..!😅😝😂😜🤣🤪 સાવધાન જો તમને નીચેમાંથી કોઇ પણસમસ્યા … Read more

ચાર્જ આપવાનો છે.?….!😅😝😂😜🤣🤪

આજે સવારે હું થોડો આધ્યત્મિક થઈ ગયોઅને આંખો બંધ કરી વિચારવા લાગ્યો.૧) હું કોણ છું ?૨) ક્યાંથી આવ્યો છું ?૩) કેમ આવ્યો છું ?૪) ક્યાં જવાનું છે ?ત્યાં તો રસોડામાં થી વાઇફ નો અવાજ આવ્યો.૧) તમે એક નંબરના આળસુ છો.૨) ખબર નથી કંઈ દુનિયામાં થી આવ્યા છો.૩) મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો.૪) ઉભા થાવ … Read more

જેનું બિલ તમારે આપવાનું છે😅😝😂😜🤣🤪

રોજ ઓફિસ જતા આપણા શ્રીમતી અમને યાદ કરાવતા હતા કે‘તમે ચાવી ભૂલી રહ્યા છો,તમે તમારી ઘડિયાળ નથી ઉપાડી,તમારું પર્સ અહીં રહી ગયું છે’ વગેરે વગેરેમને ખૂબ શરમ આવતી હતી,એવું લાગતું હતું કે મારી પત્નીએ મને આ વાતો યાદ કરાવી દીધી છેકે હું શાબાશી સમજીને.ગઈકાલે રાત્રે સુતા પહેલા મેં મારી સાથે લઈ જનાર દરેક વસ્તુનુંલિસ્ટ બનાવ્યું, … Read more

જેન્ડર ચેઈન્જ કરાવી લઉં.😅😝😂😜😂😜

છોકરો છોકરીને પહેલી વખત ડેટ ઉપરલઈ જાય છે,છોકરો : ડાર્લિંગ શું પીશો? બીયર?છોકરી : નહિ હું નથી પીતી.છોકરો : સારું તો કોલ્ડ ડ્રીંક મંગાઉં?છોકરી માસુમિયતથી બોલી : નહિ,મારો મતલબ છે કે,બીયર નથી પીતી, વ્હીસ્કી પી લઈશ.😅😝😂😜😂😜 એક વખત દારુના બારમાંછોકરી દારુ પી રહી હતી,છોકરો બિચારો ઘણી વારથીજોઈ રહ્યો હતો,છોકરો : તું છોકરી થઈને દારુ પીવે … Read more

બધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,😅😝😂😜🤣🤪

પતિ એકદમ ધીમેથીફોન પર વાત કરી રહ્યો હતો.પત્ની : આટલા ધીમા અવાજમાંતમે કોની સાથે વાત કરો છો?પતિ : અરે બહેન છે.પત્ની : તો પછીઆટલા ધીમા અવાજમાં કેમ બોલો છો.પતિ : અરે તારી બહેન છે.બે દિવસથીપતિનો અવાજ નીકળી રહ્યો નથી.😅😝😂😜🤣🤪 પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં … Read more