ઘરનું કામ છોડાવી દેવું છે… બસ…🤦‍♂😜😅😝😂🤪🤣

સ્વર્ગમાં ડિવોર્સ!!!બે પ્રેમી પંખીડા લગ્ન પહેલા જ એક બાઇક એક્સીડેન્ટમાં સ્વર્ગવાસી થઇ ગયા.સ્વર્ગમાં એન્ટ્રી મળે એની રાહ જોઇને ચિત્રગુપ્તની સામે લાઈનમાંઉભા ઉભા વિચાર કર્યો કે પૃથ્વી ઉપર મેરેજ ના થયા પણઅહીં સ્વર્ગમાં આપણે મેરેજ કરીને સાથે રહીશું.નંબર આવ્યો એટલે બંને એ ચિત્રગુપ્તને પૂછ્યું: “અમે અહીં,સ્વર્ગમાં મેરેજ કરી શકીએ?”ચિત્રગુપ્ત ઊંડા વિચારમાં પડી ગયા!સ્વર્ગમાં આવીને પણ કોઇ … Read more

ચહેરાનું શું!!!😜😅😝😂🤪🤣

એક છોકરીને 5 કરોડની લોટરી લાગી.કંપનીવાળાને લાગ્યું કેતેને અચાનક કહીશું તો તેક્યાંક ખુશીના મારે મરીના જાય એટલેતેમણે એક બાબાને મોકલ્યો.બાબા: જો તારી 5 કરોડની લોટરી લાગેતો તું શું કરશે??છોકરી: બાબા…હું… હું… તમારી જોડે લગ્ન કરી લઇશ…અડધી રકમ પણ તમને આપી દઇશ!!બાબા ખુશીના માર્યા કોમામાં જતા રહ્યા.😜😅😝😂🤪🤣 કેટલાક લોકો તે વિચારીનેજીમમાં નથી આવતા કેબોડી તો બનાવી … Read more

ખુશીના માર્યા કોમામાં જતા રહ્યા.😜😅😝😂🤪🤣

કેટલાક લોકો તે વિચારીનેજીમમાં નથી આવતા કેબોડી તો બનાવી લઇશું પણ……ચહેરાનું શું!!!😜😅😝😂🤪🤣 એક છોકરીને 5 કરોડની લોટરી લાગી.કંપનીવાળાને લાગ્યું કેતેને અચાનક કહીશું તો તેક્યાંક ખુશીના મારે મરીના જાય એટલેતેમણે એક બાબાને મોકલ્યો.બાબા: જો તારી 5 કરોડની લોટરી લાગેતો તું શું કરશે??છોકરી: બાબા…હું… હું… તમારી જોડે લગ્ન કરી લઇશ…અડધી રકમ પણ તમને આપી દઇશ!!બાબા ખુશીના માર્યા … Read more

વકીલ શોધવા મારે ક્યાં જવું???”😜😅😝😂🤪🤣

કામવાળી- બેન હું કાલથી કામે નહીં આવું..બેન- શું કામ? પગાર ઓછો પડે છે ? સાહેબે કાઇં કીધું ?કામવાળી- ના ના એવું કશું જ નથી..મારો ઘરવાળો ના પાડે છે..એ કહે છે બીજે ભલે કામે જા પણ ત્યાં તારે જવાનું નથી..બેન- પણ કાઇં કારણ તો હશે ને ?એમને ફોન લગાડ .. હું વાત કરીશ..બાઇ ફોન લગાડે છે..બેન-કેમ … Read more

તમે પહેરીને આવેલા ઈ છે…😜😅😝😂🤪🤣

એક બહેનને ત્યાં બપોરના સમયેએક ભિખારી ખાવાનું માગવા આવ્યો.બહેને કહ્યું : “તમને ક્યાંક જોયા હોયએવું લાગે છે..”ભિખારીએ કહ્યું : ”મેડમ,આપણે ફેસબુક પર ફ્રેન્ડ્સ છીએ !”😜😅😝😂🤪🤣 એક બહેને બે કલાકજુદા જુદા ચપ્પલ ટ્રાઈ કર્યા…છેવટે કહે હા, “આ બરાબર છેઆપી દો” કેટલા રૂપિયા…?દુકાનદારે કહ્યું,એમનેમ લઇ જાવ,એ તમે પહેરીને આવેલા ઈ છે…😜😅😝😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

ભલે લગ્ન જેવી ફિલિંગ ના આવે😜😅😝😂🤪🤣

લગ્નના 15 દિવસ બાદ પપ્પૂની પત્નીનો જન્મ દિવસ હતો.પપ્પુને બિઝનેસના કામે બહાર જવાનું હતું એટલેતે શહેરની બહાર ગયો હતો.તેણે પત્નીના બર્થ ડે માટે ફૂલનો બુકે ઓર્ડર કરાવ્યો.અને તેની પર લખ્યું“તું જેટલા વર્ષની આજે થઇ છે તેટલા ફૂલોહું તને મોકલાવું છું પ્રિયે”ત્યાં ફૂલ વાળાને થયું આ મારા સારા કસ્ટમર છેલાવને 12 ફૂલ ફ્રીમાં આપી દઉં…બિચારો પપ્પુ! … Read more

‘સાલા વિચારમાય લોભિયા’😜😅😝😂🤪🤣

કરસન: કેમ બેટા , ફળો કેમ ના લાવ્યો ?પપ્પુ: આખી માર્કેટ ફર્યો પણ ધીરજક્યાંય ના મળ્યો…!કરસન: ધીરજ કોણ ?પપ્પુ: કેમ તમે કહેતા હતા ને,ધીરજનાં ફળ મીઠાં હોય છે..!!!😜😅😝😂🤪🤣 એક ભાઈ ઉભા ઉભા કંઈક ખાતા હતા…મે કીધુ: “શુ ખાવ છો..?”તો કે: “સિંગ ને ચણા..”મે હાથમા જોયુ તો કાઇ નહતુ…!મે કીધુ: “આમા તો કાઇ નથી..?”તો મને કહે … Read more

દૂધ લેવા જાય છે ને ઈ…😅😝😂😜🤣🤪

આને માથાની નસ ખેંચી કહેવાય🤪 અમદાવાદમાં એક દુકાનની બહારબોર્ડ માર્યુ હતુ. અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં. એક ભાઈએ આવીને પુછ્યુંહેં ભાઈ અહીંયા બધાં શુ પૂછતાં હતા..?😅😝😂😜🤣🤪 છગન : હેં મગન,આ ખાળે ડૂચા ને દરવાજા મોકળા એટલે શું? મગન : તું આ તોડી નાખે એવી ટાયઢમાંરોજ હવારે બુઢિયા ટોપી, જેકેટ, મફલરનેનીચે બરમુડો પેરીને દૂધ લેવા જાય … Read more

આવ્યા અને એ ઊંઘે શેનો!!!’😅😝😂😜🤣🤪

એક બેનહથોડો લઇ છોકરા ના સ્કૂલે પહોંચ્યા..પટાવાળા ને પૂછયુ અશોક સર નો કલાસ કયો છે?પટાવાળો ઘબરાઈને અશોક સર પાસે પહોંચ્યયો અનેકીધું કોક બેન હથોડો લઈ તમને ગોતે છે,અશોક સર પણ ગભરાઈ ગયા,તેઓ પ્રિન્સિપલ ની ઓફીસમા ગયા અનેવાત કરી શુ મામલો છે જાણી આવવા કીધુ,પ્રિન્સિપલ એ બેન પાસે ગયા અને કહ્યું શાંત થઇ જાવ અનેજણાવો શુ … Read more

આજે 3જુ પેન્ટ ફાટ્યું છે😅😝😂😜🤣🤪

ગુજરાતી મિડિયમ અને ઈગ્લિશ મિડિયમ વચ્ચેનોતફાવતઈગ્લિશ મિડિયમ સ્કૂલનાં બાળકોનેપ્રાણીસંગ્રહાલય પિકનિક લઈ ગયા:‘એ જુઓ, પેલો મંકી… કેટલો ક્યુટ છે…તેને ડિસ્ટર્બ ના કરો, કેવો સરસ ઊંઘે છે…’ગુજરાતી મિડિયમ સ્કૂલનાં બાળકોનેપ્રાણીસંગ્રહાલય પિકનિક લઈ ગયા:‘નિલિયા જો તારો બાપ ઊંઘે છે,માર પથરો સાલાને,આપડે પૈસા ખરચીને આવ્યા અને એ ઊંઘે શેનો!!!’😅😝😂😜🤣🤪 એક બેનહથોડો લઇ છોકરા ના સ્કૂલે પહોંચ્યા..પટાવાળા ને પૂછયુ અશોક … Read more