હેં ભાઈ અહીંયા બધાં શુ પૂછતાં હતા..?😅😝😂😜🤣🤪
છગન : હેં મગન,આ ખાળે ડૂચા ને દરવાજા મોકળા એટલે શું? મગન : તું આ તોડી નાખે એવી ટાયઢમાંરોજ હવારે બુઢિયા ટોપી, જેકેટ, મફલરનેનીચે બરમુડો પેરીને દૂધ લેવા જાય છે ને ઈ…😅😝😂😜🤣🤪 આને માથાની નસ ખેંચી કહેવાય🤪 અમદાવાદમાં એક દુકાનની બહારબોર્ડ માર્યુ હતુ. અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં. એક ભાઈએ આવીને પુછ્યુંહેં ભાઈ અહીંયા બધાં … Read more