પપ્પા આજે જ આને ખરીદી લાવ્યાં છે.😅😝😂😜😅😝😂😜

એક ગુજરાતી સારા કર્મોને લીધેસ્વર્ગમાં પહોંચ્યો.ચિત્રગુપ્ત : સ્વર્ગમાં તારું સ્વાગત છે વત્સ.બોલ, કોને મળવા માંગે છે પહેલા?ગુજરાતી : અમારે નીચે એમ કહેવાય છે કે,લગ્નો તો ઉપર સ્વર્ગમાં નક્કી થાય છે.ઇ નક્કી કોણ કરે છે એને મળવું છે!😅😝😂😜😅😝😂😜 ઘરે મહેમાન આવ્યા પણકુતરાને જોઈને બહાર જ ઉભા રહ્યા.ટપ્પુએ તેમને કહ્યું : આવી જાવ,કૂતરાથી બીશો નહિ.મહેમાન : કેમ, … Read more

સુરેશ : હા… તો એમાં શું વાંધો છે?😅😝😂😜😅😝😂😜

પતિ (પત્નીને) : આજેમેં મારો 50 લાખનો વીમો કરાવ્યો છે.પત્ની : આ તમે બહુ સારું કર્યું.હવે મારે વારંવાર એવું કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜😅😝😂😜 રમેશ : હું મારી પત્નીથી કંટાળી ગયો છું.સુરેશ : કેમ, શું થયું?રમેશ : યાર,તે આખો દિવસ યુટ્યુબ પરવાનગીઓની રેસિપી જોતી રહે છે.સુરેશ : હા… તો એમાં શું વાંધો છે?સારી વસ્તુ … Read more

તમારું ધ્યાન રાખજો.😅😝😂😜😅😝😂😜

રમેશ : હું મારી પત્નીથી કંટાળી ગયો છું.સુરેશ : કેમ, શું થયું?રમેશ : યાર,તે આખો દિવસ યુટ્યુબ પરવાનગીઓની રેસિપી જોતી રહે છે.સુરેશ : હા… તો એમાં શું વાંધો છે?સારી વસ્તુ જ જોઈ છે ને!રમેશ : પણ તે રસોઇ કરે છેત્યારે માત્ર દાળ ભાત જ બનાવે છે.😅😝😂😜😅😝😂😜 પતિ (પત્નીને) : આજેમેં મારો 50 લાખનો વીમો કરાવ્યો … Read more

ઇ નક્કી કોણ કરે છે એને મળવું છે!😅😝😂😜😅😝😂😜

ઘરે મહેમાન આવ્યા પણકુતરાને જોઈને બહાર જ ઉભા રહ્યા.ટપ્પુએ તેમને કહ્યું : આવી જાવ,કૂતરાથી બીશો નહિ.મહેમાન : કેમ, કૂતરો કરડતો નથી?ટપ્પુ : મારે પણ એ જ જોવું છે,પપ્પા આજે જ આને ખરીદી લાવ્યાં છે.😅😝😂😜😅😝😂😜 એક ગુજરાતી સારા કર્મોને લીધેસ્વર્ગમાં પહોંચ્યો.ચિત્રગુપ્ત : સ્વર્ગમાં તારું સ્વાગત છે વત્સ.બોલ, કોને મળવા માંગે છે પહેલા?ગુજરાતી : અમારે નીચે એમ … Read more

વાત અમારા માસ્ટરને સમજાવો ને.😅😝😂😜😅😝😂😜

ટિંકુ : પપ્પા તમને મારી શાળામાં બોલાવ્યા છે.પિતા : શું થયું?ટિંકુ : ગણિતના માસ્તરે પૂછ્યું હતું 5×8 કેટલા થાય?મેં કહ્યું – 40.પિતા : જવાબ તો સાચો છે.ટિંકુ : હા, પછી તેમણે પૂછ્યું 8×5 કેટલા થાય?પિતા : અરે બુદ્ધિના બળદ બંનેમાં શું ફરક છે?ટિંકુ : મેં પણ તેમણે એવું જ કહ્યું હતું.પછી પિતાએ ટિંકુને કાન નીચે … Read more

આને પોતાનું જ ઘર સમજજો.😅😝😂😜🤣🤪

ચિન્ટુ : શું હથેળીમાં ખંજવાળ આવે તોખરેખર પૈસા આવે છે?પિન્ટુ : ભાઈ,હથેળીમાં ખંજવાળ આવે તો સમજવું કેખંજવાળનો રોગ છે.પૈસા કમાવવા માટે મહેનત કરવી પડે છે.જો ખંજવાળથી પૈસા આવ્યા હોય,તો રીંછ અને વાંદરા સૌથી ધનિક હોત.😅😝😂😜🤣🤪 મકાનમાલિક : જ્યારથી તમેરહેવા આવ્યા છો ત્યારથીએક મહિનાનું ભાડું પણ નથી આપ્યું.ભાડૂઆત : અરે એમાં મારો શો વાંક?તમે જ તો … Read more

એ બધા સાંભળો, કાલે રજા છે.😅😝😂😜🤣🤪

શિક્ષક : આટલા દિવસોથી ક્યાં હતો,શાળાએ કેમ નહોતો આવતો?પરેશ : મને બર્ડ ફ્લૂ થયો હતો.શિક્ષક : પણ એ તો પક્ષીઓને થાય છેમાણસોને નહિ.પરેશ : પણ,તમે અમને માણસો ક્યાં સમજો છો,રોજ તો મરઘાં બનાવી દો છો.😅😝😂😜🤣🤪 પરેશ નિશાળે જઈ રહ્યો હતો.રસ્તામાં એક પુલ આવતો હતો.પુલ પરથી પરેશે જોયું કેએની સ્કૂલના પ્રિન્સિપાલ નદીમાં ડૂબી રહ્યા હતા.આ જોઈ … Read more

રોજ તો મરઘાં બનાવી દો છો.😅😝😂😜🤣🤪

પરેશ નિશાળે જઈ રહ્યો હતો.રસ્તામાં એક પુલ આવતો હતો.પુલ પરથી પરેશે જોયું કેએની સ્કૂલના પ્રિન્સિપાલ નદીમાં ડૂબી રહ્યા હતા.આ જોઈ પરેશ ઝડપથી દોડીને પુલ પાર કરીનેબજારના ચોકમાંથી નીકળી શોર્ટ-કટવાળી ગલીમાં ઘૂસીને,ત્રણ મકાનના છાપરા કૂદીને, ભાગતી ટ્રક પર કૂદકો મારીને,આગળ એક બાઈકવાળાની સીટ પાછળ બેસીને,પછી દોસ્તની સાઈકલ ઝૂટવીનેધમધમાટ કરતા સાઈકલ ભગાવીનેસ્કૂલમાં દાખલ થઈને બૂમ પાડવા લાગ્યો,એ … Read more

તો રીંછ અને વાંદરા સૌથી ધનિક હોત.😅😝😂😜🤣🤪

મકાનમાલિક : જ્યારથી તમેરહેવા આવ્યા છો ત્યારથીએક મહિનાનું ભાડું પણ નથી આપ્યું.ભાડૂઆત : અરે એમાં મારો શો વાંક?તમે જ તો કહ્યું હતું કેઆને પોતાનું જ ઘર સમજજો.😅😝😂😜🤣🤪 ચિન્ટુ : શું હથેળીમાં ખંજવાળ આવે તોખરેખર પૈસા આવે છે?પિન્ટુ : ભાઈ,હથેળીમાં ખંજવાળ આવે તો સમજવું કેખંજવાળનો રોગ છે.પૈસા કમાવવા માટે મહેનત કરવી પડે છે.જો ખંજવાળથી પૈસા આવ્યા … Read more

હવે લગ્ન થવા દેશે કે નાગમણિ લઈને જશે.😅😝😂😜🤣🤪

પત્ની : જો કોઈ મહિલા તમનેફલાઇંગ કિસ આપે,તો તમને કેવો અનુભવ થાય?પતિ : એવી મહિલાઓને હું નફરત કરીશ,જે આટલી આળસી હોય.પત્ની : એટલે તમનેફ્લાઈંગ કિસથી કોઈ વાંધો નથી એમને!પતિ ભાનમાં નથી આવ્યો.😅😝😂😜🤣🤪 મારા મિત્રએપોતાની એક્સ ગર્લફ્રેન્ડના લગ્નમાંએટલો જબરજસ્ત નાગિન ડાન્સ કર્યો કે,છોકરીના બાપે કહેવું પડ્યું,હવે લગ્ન થવા દેશે કે નાગમણિ લઈને જશે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more