અભિનંદનનો વરસાદ વરસ્યો હતો.😅😝😂😜🤣🤪

બાબાજી : દીકરા તને સ્વર્ગ મળશે….થોડી દક્ષિણા આપી દે.છોકરો : ઠીક છે,દક્ષિણામાં મેં તમને તાજમહેલ આપી દીધો.આજથી તાજમહેલ તમારો થયો.બાબાજી : શું તાજમહેલ તારો છે,જે તું મને આપી રહ્યો છે.છોકરો : તો શું સ્વર્ગ તમારા બાપે ખરીદી રાખ્યું છે,જે તમે ત્યાંના પ્લોટ વહેંચી રહ્યા છો.😅😝😂😜🤣🤪 પપ્પુ : તને તારી ભૂલ ઉપર કોઈએઅભિનંદન આપ્યા છે?ટપ્પુ : … Read more

નિષ્ણાતો સલાહ આપે….😅😝😂😜🤣🤪

પતિ પત્ની વચ્ચે લડાઈ થઈ ગઈ.પત્ની બજારમાં જઈને ઝેર લાવી નેખાઈ ગઈ,પણ તે મરી નહિ, તે બીમાર થઈ ગઈ.પતિ ગુસ્સામાં બોલ્યો,સો વાર કીધું છે કે,વસ્તુઓ જોઈને લાવ્યા કર,મારા પૈસા પણ ગયા અને કામ પણનહિ થયું.😅😝😂😜🤣🤪 ગઈકાલે હું મુશ્કેલીમાં એકલો બેસીને રડતો હતો,ત્યારે કોઈએ મને જોયો નહીં.આજે દારૂની બોટલ લાવ્યોતો ગામના અડધાથી વધુ લોકો એ જોઈ … Read more

‘અલાહાબાદ’ આવે ત્યારે મને જગાડજો.😅😝😂😜🤣🤪

એક દાદીમા ટ્રાફિકના નિયમો તોડીનેરસ્તો પાર કરી રહ્યા હતા,ટ્રાફિક બ્રિગેડવાળાએ તેમને રોક્યા અને પૂછ્યું,હું ક્યારનો સીટી વગાડીનેતમને ઉભા રહેવાનો ઈશારો કરી રહ્યો હતો,તો તમે ઉભા કેમ ન રહ્યા?દાદીમા : દીકરા તું જ કહેઆ ઉંમર સીટી સાંભળીને ઉભા રહેવાની છે.😅😝😂😜🤣🤪 ટ્રેનમાં કેટલાક વૃદ્ધો વાતો કરી રહ્યા હતા.એક વૃધ્ધ બોલ્યો : હવે તો સમાજવાદ જ આવશે.બીજો બોલ્યો … Read more

શું તેનું અન્ય કોઈ છોકરી સાથે અફેયર છે?😅😝😂😜🤣🤪

ટીના ગુસ્સે થઈને રસ્તા પર બેસી ગઈ.પપ્પુએ કારણ પૂછ્યું તો તે બોલી :પુરૂષો સ્ત્રીઓને અબલા કહે છેતે સ્ત્રીઓનુ અપમાન છે.પપ્પુએ કહ્યું : તો ઠીક છે,થોડા દિવસોમાં પુરૂષો તેને બલા કહેશે,તો ચાલશે ને? હવે તું જ કહેશું કહેવું જોઈએ બલા કે અબલા?😅😝😂😜🤣🤪 બે છોકરીઓ પરસ્પર વાત કરી રહી હતી,છોકરી : આજ પછી હું કોઈ પણ છોકરા … Read more

તમે ઉંઘવાની ગોળી લેવાનું ભૂલી ગયા હતા.😅😝😂😜🤣🤪

એક આળસુ માણસે ખુશ થઇને તેના મિત્રને કહ્યું :અરે કુદરત મારી જુદી જુદી રીતે મદદ કરી રહી છે.મિત્ર : શું વાત કરે છે, કેવી રીતે?આળસુ : મારે હાથ-પગ નથી હલાવવા પડતા અનેકામ થઇ જાય છે.મારે ઝાડ કાપવાના હતા, એટલામાં તોફાને મદદ કરી,હું કચરાનો ઢગલો સળગાવવાનું વિચારી રહ્યો હતો કેએટલી વારમાં આકાશમાંથી વીજળી પડી અનેકચરામાં આગ … Read more

પોતાના પગ પર ચાલવા લાગે છે.😅😝😂😜🤣🤪

પિતા : દીકરા તારી કોઈ ગર્લફ્રેન્ડ છે?દીકરો : ના.પિતા : દીકરા આજકાલ તોબધાની કોઈને કોઈ ગર્લફ્રેન્ડ હોય છે,થોડો સોશિયલ બન.દીકરો (શરમાઈને) : હા પપ્પા, એક ગર્લફ્રેન્ડ છે.પછી પિતાએ ચપ્પલથી જોરદાર ધોલાઈકરતા કરતા કહ્યું,નાલાયક એટલે જ નાપાસ થઈ રહ્યો છે.😅😝😂😜🤣🤪 અમે છોકરાઓજ્યાં સુધી પોતાનું કરિયર બનાવીનેપોતાના પગ પર ઉભા થઈએ છીએ,ત્યાં સુધીમાં તોઅમારા ક્લાસની છોકરીઓના બાળકોપોતાના … Read more

તે જ સારી રીતે જણાવી શકે છે.😅😝😂😜🤣🤪

નોકર : હું બધા જ કાગળો ટપાલમાંનાખી આવ્યો શેઠ!શેઠ : અલ્યા બબૂચક, પણહજુ એને સરનામાં તો નહોતાં કર્યાં.નોકર : લ્યો,મને શું ખબર શેઠ. મને એમ કેસરનામાં ખાનગી રાખવાનાં હશે.😅😝😂😜🤣🤪 જજ : તમારે તમારી સફાઈમાંકંઈક કહેવું છે?મહિલા : હવે હું શું બોલું,મારે ત્યાં તો નોકરાણી સફાઈ કરે છે.આ વિષયમાં તોતે જ સારી રીતે જણાવી શકે છે.😅😝😂😜🤣🤪 … Read more

મેં તેને હોકી સ્ટિક દેખાડી ત્યારે.😅😝😂😜🤣🤪

પપ્પુ ભાગતા-ભાગતા પોલીસ સ્ટેશન ગયોઅને બોલ્યો,ઈંસ્પેકટર સાહેબ એક ચોર એક કલાકથીમારા પિતાની ધોલાઈ કરી રહ્યો છે.ઈંસ્પેક્ટરે પૂછ્યું : એક કલાકથી તે ધોલાઈકરી રહ્યો હતો,તો તું શું તમાશો જોઈ રહ્યો હતો?પપ્પુ : નહીં નહીં હું તો પહેલા જયારેમારા પપ્પા તેની ધોલાઈ કરી રહ્યા હતાત્યારે તેમને ચીયર કરી રહ્યો હતો.😅😝😂😜🤣🤪 જજ : તે આના પૈસા કેમ ચોર્યા?ચોર … Read more

અગાઉની છ નકલો તો હજુ કબાટમાં પડી છે.😅😝😂😜🤣🤪

બે માણસોની પત્નીઓ મેળામાં ખોવાઈ ગઈ.તેમાંથી એક ગામડાનો હતો અને એક શહેરનો.પોતાની પત્નીને શોધતા શોધતા તેઓ એકબીજાને મળ્યા.ગામડાવાળાએ શહેરવાળાને પૂછ્યું –તારી પત્નીની ઓળખાણ?શહેરવાળો બોલ્યો – 5 ફૂટ 7 ઇંચ હાઈટ,ભૂરી આંખો અને શરીરે પાતળી છે.સ્લીવલેસ પિંક ટીશર્ટ અને લાલ મીની સ્કર્ટ પહેરેલું છે.તારી પત્નીની ઓળખાણ?ગામડાવાળો : અરે મારા વાળી ગઈ તેલ લેવા,ચાલ તારા વાળીને શોધીએ.😅😝😂😜🤣🤪 … Read more

તેમને લગ્ન કરવાનો વારો જ આવે.😅😝😂😜🤣🤪

પિતા : મનેનથી સમજાતું કે આ નવી પેઢીનું શું થશે?પુત્ર : લો, હું સમજાવું.એ નવી પેઢી ભણશે, નોકરી ધંધો કરશે,પરણશે, મા-બાપ બનશે,પૈસા ભેગા કરશે,દીકરા-દીકરી પરણાવશે,નિવૃત્ત થશે અને પછીઆ નવી પેઢીનું શું થશે એવો પ્રશ્ન પૂછશે!😅😝😂😜🤣🤪 છગન : મગન,જો લોકો અક્કલથી કામ લે તો શું થશે?મગન : તો તેમણે છુટાછેડા લેવા ન પડે.છગન : અને વધુ … Read more