ફક્ત સાંભળવાનું થયું હોય છે.😅😝😂😜🤣🤪

ઘણા સમય પછી હું એક મિત્રને મળ્યો,જ્યારે તેની હાલત વિશે પૂછ્યું તો તેણે કહ્યું, પરસ્ત્રી ખરાબ છે.મેં વિચાર્યું કે કદાચ તે કોઈના ચક્કરમાં હતો,પણ હવે અક્કલ આવી ગઈ હશે, મેં બહુ ધ્યાન આપ્યું નહીં.પરંતુ જ્યારે તેણે કહેવાનું શરૂ કર્યું –પરસ્ત્રી અઘરી છે…પરસ્ત્રી હાથમાંથી નીકળી ગઈ છે…પરસ્ત્રી કાબૂમાં નથી આવી રહી…તો મારું મગજ ચકરાવા લાગ્યું.પછી તેણે … Read more

એ તો પહેલેથી પરણેલા છે.😅😝😂😜🤣🤪

પિતાએ દીકરાનું જેકેટ ચેક કર્યું તો તેમાંથીસિગારેટ, ગુટખા અનેયુવતીઓના ફોન નંબર નીકળ્યા.પિતાએ દીકરાની ખૂબ ધોલાઈ કરીઅને પૂછ્યું આ બધું ક્યારથી ચાલે છે?ત્યારે મમ્મીએ આવીને કહ્યું : તેને બોલવા તો દો.દીકરો : પપ્પા, તમે મારી ધોલાઈ કેમ કરી રહ્યા છો,આ તો તમારું જ જેકેટ છે,હું ભૂલથી પહેરી ગયો હતો.પછી પિતાની જોરદાર ધોલાઈ થઈ.😅😝😂😜🤣🤪 પપ્પુએ પાડોશી છોકરીને … Read more

તે દૂધ આપવાનું ચાલુ રાખશે.😅😝😂😜🤣🤪

જમાઈ : આજથી હું રોટલીને બદલે ભાત ખાઈશ.સાસુ : કેમ?જમાઈ : આ મહોલ્લાના લોકોના ટોણા સાંભળીનેહું કંટાળી ગયો છું.તેઓ રોજ કહે છે કે હું સાસરિયાઓની રોટલો તોડું છું.😅😝😂😜🤣🤪 એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1 મહિનો અહીં જ રોકાઈ જાવ.દૂધ, દહીં ખાઓ, મજા કરો, અહીં આરામ કરો.જમાઈ : અરે વાહ સાસુજી,આજે … Read more

હું સાસરિયાઓની રોટલો તોડું છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1 મહિનો અહીં જ રોકાઈ જાવ.દૂધ, દહીં ખાઓ, મજા કરો, અહીં આરામ કરો.જમાઈ : અરે વાહ સાસુજી,આજે મારા પર બહુ પ્રેમ આવે છે ને.સાસુ : અરે પ્રેમ જેવું કાંઈ નથી.અમારી ભેંસનું બચ્ચું હવે રહ્યું નથી,જો તમે અહીં રહેશો તો તમને જોઈનેઓછામાં ઓછું તે દૂધ આપવાનું … Read more

પિતાની જોરદાર ધોલાઈ થઈ.😅😝😂😜🤣🤪

પપ્પુએ પાડોશી છોકરીને કહ્યું : હું તને પ્રેમ કરું છું.તું પણ મને આવું કહે ને.છોકરી : હું અત્યારે જ તારા પપ્પાને જઈને કહું છું.પપ્પુ : અરે પાગલ આવું પપ્પા ના કહેતી,એ તો પહેલેથી પરણેલા છે.😅😝😂😜🤣🤪 પિતાએ દીકરાનું જેકેટ ચેક કર્યું તો તેમાંથીસિગારેટ, ગુટખા અનેયુવતીઓના ફોન નંબર નીકળ્યા.પિતાએ દીકરાની ખૂબ ધોલાઈ કરીઅને પૂછ્યું આ બધું ક્યારથી … Read more

બંને હોઠો પર ખુશી લાવે છે😝😅😜😂🤪🤣

માસ્ટર : જવાની અને ઘડપણમાંશું ફરક હોય છે?કિરીટ : એકદમ સિંપલ વાત છેસાહેબ.જવાનીમાં મોબાઇલમાંસુંદર છોકરીઓના નંબર હોય છે,જ્યારે ઘડપણમાં ડૉક્ટરોના.😝😅😜😂🤪🤣 મોન્ટુ : પ્રેમ અને સિગારેટ વચ્ચેએક સમાનતા છે.પીન્ટુ : કઈ?મોન્ટુ : બંને હોઠો પર ખુશી લાવે છેપણ હૃદયમાં દુ:ખ લાવે છે.😝😅😜😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more

હું તારી સાથે જ લગ્ન કરીશ.😝😅😜😂🤪🤣

છોકરી : શું કરી રહ્યો છે?છોકરો : મગફળી ખાઈ રહ્યો છું.છોકરી : એકલા એકલા.છોકરો : હવે 10 રૂપિયાનીમગફળી માટે શું ભંડારો લગાવું.😝😅😜😂🤪🤣 બોયફ્રેન્ડ : જો,મને કરોડો રૂપિયાની ખોટ જાય,તેમ છતાં પણ તું મારી સાથે લગ્ન કરીશ?ગર્લફ્રેન્ડ : શું તનેહકીકતમાં કરોડો રૂપિયાની ખોટ થઇ છે?બોયફ્રેન્ડ : નહિ,હું તો બસ એમ જ પૂછી રહ્યો હતો.પ્રેમિકા : થેંક … Read more

તે કેવી લાગે છે?😝😅😜😂🤪🤣

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા સારા લાગશે?મારી પત્નીએ મારી સામે જોઈનેકહ્યું : તમે પસંદ કરો…મારું તો ખાલી નામ જ છે.સમજાય તેને સલામ.😝😅😜😂🤪🤣 બોસ : તમારે રજાની શીજરૂર છે?કર્મચારી : સર લઈને જોવું છે કેતે કેવી લાગે છે?😝😅😜😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

મારું તો ખાલી નામ જ છે.😝😅😜😂🤪🤣

બોસ : તમારે રજાની શીજરૂર છે?કર્મચારી : સર લઈને જોવું છે કેતે કેવી લાગે છે?😝😅😜😂🤪🤣 પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા સારા લાગશે?મારી પત્નીએ મારી સામે જોઈનેકહ્યું : તમે પસંદ કરો…મારું તો ખાલી નામ જ છે.સમજાય તેને સલામ.😝😅😜😂🤪🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

છોકરો : મગફળી ખાઈ રહ્યો છું.😝😅😜😂🤪🤣

બોયફ્રેન્ડ : જો,મને કરોડો રૂપિયાની ખોટ જાય,તેમ છતાં પણ તું મારી સાથે લગ્ન કરીશ?ગર્લફ્રેન્ડ : શું તનેહકીકતમાં કરોડો રૂપિયાની ખોટ થઇ છે?બોયફ્રેન્ડ : નહિ,હું તો બસ એમ જ પૂછી રહ્યો હતો.પ્રેમિકા : થેંક ગોડ, તો ઠીક છે,હું તારી સાથે જ લગ્ન કરીશ.😝😅😜😂🤪🤣 છોકરી : શું કરી રહ્યો છે?છોકરો : મગફળી ખાઈ રહ્યો છું.છોકરી : એકલા … Read more