આવા વિચાર આવતા બંધ થઈ જશે.😅😝😂😜🤣🤪
દાદી : અરે દીકરી,તું ખાવાનું બનાવતા શીખી લે.છોકરીને થોડું ઘણુંખાવાનું બનાવતા આવડવું જોઈએ.પૌત્રી : પણ કેમ દાદી?દાદી : અરે જયારે પતિ ઘરે ન હોય,ત્યારે ભૂખી જ સુઈ જઈશ કે શું?😅😝😂😜🤣🤪 ટપ્પુ : ડોક્ટર સાહેબ,હું ખૂબ જ મુશ્કેલીમાં છુ,હું મારી જાતને ભગવાન સમજવા લાગ્યો છુ.ડોક્ટર : આવુ ક્યારથી થાય છે?ટપ્પુ : જ્યારથીમેં આ દુનિયા બનાવી ત્યારથી.ડોક્ટર … Read more