ત્યારે મહિ‌લાઓ બહાર આવે છે…🤣😂🤣🤣

બાઘાએ ઘરમાં ભૂલથી વિજાળીના તારને અડકી લિધુ.બાઘો નીચે પડી ગયો.બાઘો તડપી-તડપી ને મરવાનો જ હાતો કે, અચાનક…તેને યાદ આવ્યુ કે –“વિજળી તો 2 દીવસ થી બંધ છે…”પાંછો ઊઠીને હસ્તા-હસ્તા બોલ્યો-“યાર! સારુ થયુ યાદ આવી ગયુ,નહીં તો આજ તો હુ મરી જ જાત…”સાલુ, આતો સોલિડ બચ્યો નઈ…. હા હા હા!!!🤣😂🤣🤣 એક સમય હતો કે જ્યારે સવરે-સવારેશ્યામ … Read more

મને તરતા નથી આવડતુ…🤣😂🤣🤣

પપ્પુ: ઓ ચોપડા અંકલ,તમે ચેમિસ્ટ છો ને?કાકા: હા બેટા…પણ તે ચેમિસ્ટ નહીં,કેમિસ્ટ(chemist) હોય છે.ch ને “ચ” નહિ “ક” બોલાય…પપ્પુ: ok, કોપડા અંકલ…🤣😂🤣🤣 3 લોગો ને ફંસી ની સજા આપી રહયા હતા…પહેલા ને જેમ જ લટકાવ્યો, તો દોરી ખુલી ગઈ…અને તે પાણી માં પડી ગયો…અને તરીને બહાર આવી ગયો…બિજાને પણ જેમ જ લટકાવ્યો,તો દોરી ખુલી ગઈ … Read more

પુત્રઃ પપ્પા તે જ તો જોવાતુ નથી મારાથી.🤣😂🤣🤣

5 પ્રકાર ના શકહારી લોકો આપણા ગુજરાતમાં…(1) શુદ્ધ શકહારી.(2) ઇંડા (Egg) વાળું કેક ખાઉ છુ,પણ આમલેટ નહિ.(3) ઇંડા ખાઉ છું, પણ ચિકન નહિ ખાતો.(4) પીવુ છું તો ખાય લવ છુ,નહીં પીતો તો નહી ખાતો.અને આતો ખાસ..(5) બહાર ખાઉં છું, પણ ઘરે નાથી ખાતો.🤣😂🤣🤣 એક છોકરો બસથી જતો હતો.એક દિવસ તેણે પપ્પાને કહ્યુ,પુત્રઃ પપ્પા મોટરસાઈકલ અપાવી … Read more

સાસુઃ કોમામાં છે…..!!!🤣😂🤣🤣

છોટુ તારા પપ્પા કેટલા વર્ષના છે?મોટુઃ જેટલા વર્ષનો હું છુ.છોટુઃ એ કેવી રીતે?મોટુઃ અરે, જે દિવસે હું પેદા થયો એદિવસે જ તો તે પપ્પા બન્યા.પાસે ઉભેલા મોટુના પપ્પાએઆ વાત સાંભળી તો બેભાન થઈ ગયા.🤣😂🤣🤣 એક વાર એક છોકરીને જોવા માટે તેની સાસુ આવી.આવતા જ કહ્યુ કે મારા લાલ (પુત્ર) માટે વહુ જોઈ રહી છુ.તો બધા … Read more

હું સ્વર્ગમાં નહિ નરકમાં છું.😅😝😂😜🤣🤪

પત્નીઓની એક અજીબ ખાસિયતએ છે કે, જે વસ્તુએ હોશિયારીથી મેળવી શકતી નથીએ વસ્તુએ બેવકૂફીથી મેળવી શકે છે.😅😝😂😜🤣🤪 પતિના મરણ બાદ પત્નીએતાંત્રિકની મદદથી તેની જોડે સંપર્ક કર્યો.પત્ની : મજામાં છે ને?પતિ : ખુબ ખુબ મજામાં,તારી જોડે હતોએના કરતા પણ ખુબ આનંદમાં છું.પત્ની : સ્વર્ગમાં તો આનંદ હોય જ ને!પતિ : સ્વર્ગમાં?હું સ્વર્ગમાં નહિ નરકમાં છું.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

ત્યારે બીજા ત્રણસો આપીશ.😅😝😂😜🤣🤪

તમે જુવાનીમાં લગ્નને એવી ટ્રેન સમજીબેસો છો જે તમારે પકડવાની જ છે. પછી દોડી, ધામી, હાંફી, થાકીતમે એને પકડો એ બાદ ખબર પડે કેતમે ખોટી ટ્રેનમાં ચડી ગયા છો.😅😝😂😜🤣🤪 સુરેશ : મને અફસોસ છે કેમારો કૂતરો તમારા સાસુને કરડ્યો. આપણે શાંતિથી કોઈ સેટલમેન્ટકરી નાખીશું.રમેશ : ઓકે,આ લો બસો રૂપિયા, પગાર આવશેત્યારે બીજા ત્રણસો આપીશ.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

તો 500 રૂપિયા રોકડા આપીશ, તરત જ.😅😝😂😜🤣🤪

પતિ પત્નીએ પવર્ત પરથી કુદવાનીયોજના બનાવી.પતિ યોજના પ્રમાણે 1 થી 5 ગણીનેકૂદી પડ્યો.પત્નીએ આંખો બંધ કરી દીધીઅને મોં ફેરવી દીધું.પતિએ હવામાં પેરાશૂટ ખોલ્યુંઅને મોટેથી કહ્યું,હું જાણતો હતો કે ચુડેલ તું નહીં કુદે.😅😝😂😜🤣🤪 પોલીસ : ગાડી રોકો, તમારી પાસે એક સ્ટેટમાંથીબીજા સ્ટેટમાં જવાની પરમીટ છે?છગન : છે ને… આ રહી.પોલીસ : આ સાથે કોણ છે?છગન : … Read more

પતિ હવે હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪

લગ્નમાં શરૂઆતમાંજે હોતું નથી એ દેખાતું રહે છે, બાદમાં જે હોય છે તે દેખાતું નથીઅને પરિણામેજે હોવું જોઈએ તે હોતું નથી.😅😝😂😜🤣🤪 પત્ની ટેબલ પર ચડીનેઘર સાફ કરતી વખતે ગીત ગાતી હતી.અગર તુમ મિલ જાઓ,જમાના છોડ દેંગે હમ….પતિ પણ ગાવા લાગ્યો,અગર તુમ ગીર જાઓ,દૂસરી ઢૂંઢ લેંગે ગમ….પતિ હવે હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

મૂકી દે અને મારી વાર્તા પૂરી કર.😅😝😂😜🤣🤪

પત્ની : આપણા લગ્નને 25 વર્ષ થઈ ગયા,આટલા વર્ષોકેવી રીતે પસાર થઈ ગયા,મને ખબર પણ ન પડી.પતિ : સમયની ખબર કેદીને હોય છે,જેલરને નહીં.ત્યારબાદ પતિની જોરદાર ધોલાઈ થઈ.😅😝😂😜🤣🤪 પતિએ પોતાની જાડી પત્નીનેઅડધી રાત્રે જગાડીને કહ્યું,ધીમે ધીમે મરવું યોગ્ય છે કેતરત જ મરી જવું યોગ્ય?પત્ની : તરત જ મરી જવું સારું.પતિ : તો પછીતારો બીજો પગ … Read more

પતિ : સારું તેનો અર્થ કરંટ બીજા તારમાં છે.😅😝😂😜🤣🤪

જ્યારે પત્ની કહે : “શું કહ્યું”?તો તેનો અર્થ એ નથી કેતેણે સાંભળ્યું નથી.પણ તે તમને તમારા શબ્દો બદલવાનીએક તક આપી રહી હોય છે.જો તમે બદલો તો ઠીક છેનહીં તો તમારું આવી બનશે.😅😝😂😜🤣🤪 એક દિવસ પતિ પોતાના ઘરની લાઈટ ઠીક કરી રહ્યો હતો..ત્યારે તેને પોતાની પત્નીને બુમ મારી,પત્ની : શું છે? પતિ જરા અહિયાં તો આવ.પત્ની … Read more