‘આજે મારો દિવસ જ ખરાબ હતો….’😅😝😂😜🤣🤪
(દાદી તેની પૌત્રીને…)દાદી : અરે,બેટા રસોઈ બનાવતા શીખી લે…થોડીક રસોઈ તો આવડવી જ જોઈએ….પૌત્રી : પણ, કેમ દાદી..??દાદી : અરે, ક્યારેક પતિ ઘરે ના હોય તો,ભૂખ્યા પેટે થોડું સુવાય..????!!(આને કહેવાય, દાદીનું ટેલેન્ટ)😅😝😂😜🤣🤪 બાળક : મમ્મી,શું બધી વાર્તાઓ ‘એક રાજા હતો…’થી જ શરૂ થાય છે?મમ્મી : ના દીકરા,એ તો બહુ જુની વાત છે.હવે તો જે વાર્તાઓ … Read more