વકીલની બોલતી બંધ થઈ ગઈ!😅😝😂😜🤣🤪
પતિ : જો હું ન હોત તો તારું શું થાત? પત્ની : તો મારું ભલું થઈ જાત.😅😝😂😜🤣🤪 એકવાર કોર્ટમાં એક સાક્ષી ખૂબ જ લાંબુ નિવેદનઆપી રહ્યો હતો.સરકારી વકીલે ગુસ્સામાં કહ્યું : આટલું બધુંકહેવાની જરૂર નથી, તમને જે પણપૂછવામાં આવે તેનો ફક્ત હા અથવા ના માંજવાબ આપો.સાક્ષી : દરેક પ્રશ્નનો જવાબહા કે ના માં આપી શકાતો … Read more