બોલતી બંધ કરી દીધી.😝😅😜😂😝😅😜😂

હું મારા મિત્રને ઘેર ગયો.ઘરમાં કોઈ દેખાયું નહિ તો મેં બૂમ પાડી.મારો મિત્ર માળીયા પરથી ભૂત જેવું ડાચું કાઢીનેકહે : આવ ભાઈ આવ…હું નીચે આવું છું ને ચા પીએ…તારી ભાભી તો ડીસ્કાઉન્ટ સેલમાં ગઈ છે!હમણાં આવતી જ હશે.પછી મને પણ મારા ઘરના માળીયા અનેઘરવાળીનો લાલચોળ ચહેરો યાદ આવ્યો.ચા પડતી મૂકીનેઘેર જઈને માળીયા સાફ કરવા લાગ્યો.😝😅😜😂😝😅😜😂 … Read more

ઘેર જઈને માળીયા સાફ કરવા લાગ્યો.😝😅😜😂😝😅😜😂

છગન : મને જયારે કોઈ મારા મેસેજનો જવાબના આપે ત્યારે બહુ ખુશી થાય.મગન : એવું કેમ?છગન : હું એવું વિચારું કેમેં સામે વાળાની બોલતી બંધ કરી દીધી.😝😅😜😂😝😅😜😂 હું મારા મિત્રને ઘેર ગયો.ઘરમાં કોઈ દેખાયું નહિ તો મેં બૂમ પાડી.મારો મિત્ર માળીયા પરથી ભૂત જેવું ડાચું કાઢીનેકહે : આવ ભાઈ આવ…હું નીચે આવું છું ને ચા … Read more

માસ્તરને પણ ખબર ન પડે.😅😝😂😜😅😝😂😜

મોહિત : કાલથી હું સ્કૂલે જઈશ નહિ.માં : કેમ દીકરા?શું ભણવામાં મન નથી લાગતું?મોહિત : ના માં, એવી વાત નથી…માં : તો પછી કેવી વાત છે?મોહિત : માસ્ટરજીને તોકાંઈ આવડતું જ નથી,દરેક સવાલનો જવાબ મને જ પૂછે છે.😅😝😂😜😅😝😂😜 પિતા : તું ફેલ કેવી રીતે થયો?પુત્ર : પેપરમાં એવા પ્રશ્નો પૂછ્યા હતા,જેની મને ખબર નહોતી.પિતા : … Read more

પપ્પુ – દોસ્ત, જલ્દી ફોન કરી લે.😅😝😂😜🤣🤪

ટપ્પુની પત્નીનું જડબું ઉતરી ગયું અનેતે બોલી શકતી નહોતી.ડોકટર : તમારી પત્નીના જડબાનું ઓપરેશનકરવું પડશે.ટપ્પુ : વાંધો નહિ સાહેબ કરી નાખજો.ડોક્ટર : પૈસાની સગવડ છે?કયારે કરવું છે ઓપરેશન?ટપ્પુ : પૈસાની તો કોઈ ચિંતા ના કરશો સાહેબ.બસ ખાલી તમે તમારી જાતે જ બે મહિના પછીનીઓપરેશનની એપોઇન્ટમેન્ટ આપશો?😅😝😂😜🤣🤪 ટપ્પુ ફોન કાન પર મૂકીને ઉભો રહ્યો હતો.. પપ્પુ … Read more

ઓપરેશનની એપોઇન્ટમેન્ટ આપશો?😅😝😂😜🤣🤪

ટપ્પુ ફોન કાન પર મૂકીને ઉભો રહ્યો હતો.. પપ્પુ – દોસ્ત, જલ્દી ફોન કરી લે.તું વિસ મિનિટથી ફોન પકડીને ઉભો છે પણએક શબ્દ બોલ્યો નથી.મારે એ ફોન માંથી ઘરે ફોન કરવાનો છે. ટપ્પુ – લાબું ચાલશે.મારી પત્ની સાથે વાત કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪 ટપ્પુની પત્નીનું જડબું ઉતરી ગયું અનેતે બોલી શકતી નહોતી.ડોકટર : તમારી પત્નીના જડબાનું … Read more

તમારો “ગંગાધર” જ “શક્તિમાન” છે😅😝😂😜🤣🤪

ટીના રસોઈ કરતા કરતાટીના : મેં તમને કેટલી વખત ના પાડી કેહું રસોઈ કરતી હોવત્યારે તમારે રસોડામાં નહિ આવવાનું.પપ્પુ : કેમ હવે શું થયું?ટીના : તમે મારી રેસીપીની ચોપડી નીચે પાડી દીધી.પપ્પુ : લે, હું તને નીચેથી લઈને પાછી આપું…બસ.ટીના : અરે, પ્રોબ્લેમ એ નથી.હું શું બનાવતી હતી એની મને ખબર નથી.હવે હું કેવી રીતે … Read more

હવે હું કેવી રીતે શોધીસ.😅😝😂😜🤣🤪

ભોળી પત્નીઓના ભોળા ડાયલોગ, અમારે ઇ તો ક્યારેય પીતાં જ નથી..પણ એમના દોસ્તારો જ હરામી સે.. હવે એ ભોળીને કોણ સમજાવે કેતમારો “ગંગાધર” જ “શક્તિમાન” છે😅😝😂😜🤣🤪 ટીના રસોઈ કરતા કરતાટીના : મેં તમને કેટલી વખત ના પાડી કેહું રસોઈ કરતી હોવત્યારે તમારે રસોડામાં નહિ આવવાનું.પપ્પુ : કેમ હવે શું થયું?ટીના : તમે મારી રેસીપીની ચોપડી … Read more

આ બોલિવૂડ સ્ટાર્સે એક જ પાર્ટનર સાથે બે વાર લગ્ન કર્યા છે, આ લિસ્ટમાં ગોવિંદાથી લઈને રણવીર-દીપિકા સુધીના નામ સામેલ છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સેલેબ્સ છે જેમણે એક જ પાર્ટનર સાથે બે વાર લગ્ન કર્યા છે. આ યાદીમાં ઘણા જાણીતા અભિનેતા અને અભિનેત્રીઓના નામ સામેલ છે. ગોવિંદા સુનીતા આહુજા ગોવિંદા બોલિવૂડનો શ્રેષ્ઠ અભિનેતા છે અને તેના કરોડો ચાહકો છે. અભિનેતાએ 11 માર્ચ 1987ના રોજ સુનીતા આહુજા સાથે લગ્ન કર્યા હતા. તે સમય દરમિયાન અભિનેતા બોલિવૂડમાં … Read more

રાધેથી લઈને એક વિલન સુધી, આ બોલિવૂડ ફિલ્મો કોરિયન મૂવીઝની રિમેક છે, જો તમે હજી સુધી તે જોઈ ન હોય તો તરત જ OTT પર જુઓ.

ભારતમાં કોરિયન ફિલ્મો અને નાટકોનો ઘણો ક્રેઝ છે. લોકો કોરિયન ફિલ્મોને ખૂબ પસંદ કરે છે. ખાસ કરીને કોરિયન લવ સ્ટોરીઝ ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડમાં એવી ઘણી ફિલ્મો છે જે હિટ કોરિયન ફિલ્મોની રિમેક છે. ચાલો જાણીએ એ ફિલ્મો વિશે. રાધે (2021) સલમાન ખાનની ફિલ્મ રાધે કોરિયન ફિલ્મ ધ આઉટલોઝની … Read more

બરેલીમાં ખુશાલી કુમાર સાથે કંઈક એવું થયું કે અભિનેત્રી ડરના કારણે ડરી ગઈ, વાયરલ વીડિયોએ ચાહકોને ચોંકાવી દીધા.

લોકપ્રિય અભિનેત્રી ખુશાલી કુમાર વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને એક્ટ્રેસના ફેન્સ પણ ગભરાઈ જશે. હાલમાં જ પ્રખ્યાત ગાયક તુલસી કુમારની બહેન સાથે કંઈક એવું થયું, જેના પછી તે પણ ડરી ગઈ. વીડિયોમાં ખુશાલી કુમારની હાલત ખરાબ જોવા મળી રહી છે અને … Read more