પીઠ ખંજવાળી લીધી.😅😝😂😜🤣🤪
ફ્લાઈટમાં એક બાળક સિક્કો ગળી ગયો,તેની મમ્મીએ મદદ માંગતા કહ્યું,કોઈ મારા બાળકને બચાવો તે સિક્કો ગળી ગયો છે,ત્યારે એક ભાઈ દોડતા દોડતા આવ્યા અનેબાળકને આડો-અવળો કરીને,પીઠ ઠપકારીને,ઊંધો લટકાવીને સિક્કો બહાર કાઢી આપ્યો.બાળકની માં બોલી : તમારો ખુબ ખુબ આભાર,શું તમે ડોક્ટર છો?પેલો ભાઈ : ના, હું તો બેંક લોન રિકવરી એજન્ટ છું.😅😝😂😜🤣🤪 પ્રશ્ન : પીડાની … Read more