આ રાશિના જાતકોને આજે ધંધામાં સારી આવક થવાની સંભાવના

સિંહ રાશિ :- આજે આરામ અને સુવિધામાં વધારો થશે. આજે તમને કામ સાથે જોડાયેલા સારા સમાચાર મળશે. ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા વધશે. નોકરીયાત વર્ગને રોજગાર મળશે. સરકારમાં રોકાયેલા લોકોને નવી અને મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે. સરકારમાં ઉચ્ચ પદ ધરાવતા વ્યક્તિની મદદથી કોઈ મોટી સમસ્યાનું નિરાકરણ આવશે. વિદેશ જવાના તમારા અવરોધો દૂર થશે. વિદેશ યાત્રા … Read more

જી હું આનો પાડોશી છું.😅😝😂😜🤣🤪

છગન : બતાવ, શું ખાવાથી માણસકદી બીમાર નથી પડતો?મગન : પૈસા! જે પૈસા ખાય તેકદી બીમાર જ નથી પડતો.😅😝😂😜🤣🤪 છગન અને મગને વધુ શરાબ પી લીધી હતી,તેઓ હોશમાં પણ નહોતા.હવાલદાર તેમને પકડીને પોલીસ સ્ટેશનલઈ આવ્યો.પોલીસે પૂછપરછ કરી.પહેલા છગનને પુછ્યુ : ક્યાં રહે છે?છગને જવાબ આપ્યો : મારે કોઇ ઘર નથી.પછી મગનને પૂછ્યુ અને તું?મગન કહે … Read more

સાઈડ ઇફેક્ટ તો થઈ.😅😝😂😜🤣🤪

ટપ્પુની ઓફિસમાં આવેલી તેની નવીસેક્રેટરીએ તેને પૂછ્યું,સેક્રેટરી : સર,તમારી પત્ની હંમેશા મને આટલી શંકાભરેલી નજરથી કેમ જુએ છે.ટપ્પુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું,કારણ કે,તારા પહેલા તે મારી સેક્રેટરી હતી.😅😝😂😜🤣🤪 પતિએ પોતાની પત્નીને વશમાં કરવા માટેએક બાબા પાસેથી તાવીજ લીધું.એક મહિના પછી પતિ બાબાને કહે,બાબા આની મારી પત્ની પર કોઈ અસરનથી થઇ,પણ પાડોશીની પત્ની વશમાં થઈ … Read more

ચૂપ રહેવાના 20 હજાર આપે છે.😅😝😂😜🤣🤪

સુરેશ એક વખતએરપોર્ટમાંથી બહાર આવી રહ્યો હતો,ખૂબ ભીડ થવાને લીધે સિક્યુરીટી ગાર્ડેતેને રોકીને કહ્યુ ‘વેટ સર’જવાબમાં સુરેશ’50 કિલો’ કહીને બહાર નીકળી ગયો.😅😝😂😜🤣🤪 રમેશ : તમે કઈ નોકરી કરો છો?સુરેશ : હું સિંગર છું.રમેશ : પણ ક્યારેય તમને ગાતાજોયા કે સાંભળ્યા તો નથી.સુરેશ : મારા મહોલ્લા વાળા મનેચૂપ રહેવાના 20 હજાર આપે છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

’50 કિલો’ કહીને બહાર નીકળી ગયો.😅😝😂😜🤣🤪

રમેશ : તમે કઈ નોકરી કરો છો?સુરેશ : હું સિંગર છું.રમેશ : પણ ક્યારેય તમને ગાતાજોયા કે સાંભળ્યા તો નથી.સુરેશ : મારા મહોલ્લા વાળા મનેચૂપ રહેવાના 20 હજાર આપે છે.😅😝😂😜🤣🤪 સુરેશ એક વખતએરપોર્ટમાંથી બહાર આવી રહ્યો હતો,ખૂબ ભીડ થવાને લીધે સિક્યુરીટી ગાર્ડેતેને રોકીને કહ્યુ ‘વેટ સર’જવાબમાં સુરેશ’50 કિલો’ કહીને બહાર નીકળી ગયો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

તારા પહેલા તે મારી સેક્રેટરી હતી.😅😝😂😜🤣🤪

પતિએ પોતાની પત્નીને વશમાં કરવા માટેએક બાબા પાસેથી તાવીજ લીધું.એક મહિના પછી પતિ બાબાને કહે,બાબા આની મારી પત્ની પર કોઈ અસરનથી થઇ,પણ પાડોશીની પત્ની વશમાં થઈ ગઈ.બાબા : સારું છે, ઇફેક્ટ ભલે ના થઈ પણસાઈડ ઇફેક્ટ તો થઈ.😅😝😂😜🤣🤪 ટપ્પુની ઓફિસમાં આવેલી તેની નવીસેક્રેટરીએ તેને પૂછ્યું,સેક્રેટરી : સર,તમારી પત્ની હંમેશા મને આટલી શંકાભરેલી નજરથી કેમ જુએ … Read more

ફરી સુઈ જવું જોઈએ.😅😝😂😜🤣🤪

બધા વૈજ્ઞાનિકો કરે છે શું?જેમ ‘રક્ત દાન’ કરી શકીએ એમગમે ત્યારે ‘ચરબી દાન’ કરી શકીએએવી કંઈક સિસ્ટમ શોધોને બાપલીયા.જાડિયા અને દુબળા બેઉનું કામ થઈ જાય.😅😝😂😜🤣🤪 શિક્ષકે ચિન્ટુને પૂછ્યું : સારું બોલ,અધૂરા સપના પૂરા કરવાશું કરવું જોઈએ?ચિન્ટુ : એકદમ સરળ છે.ફરી સુઈ જવું જોઈએ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

તો અંદરથી એક બુરખો નીકળ્યો.😅😝😂😜🤣🤪

પ્રશ્ન : આળસ શું છે?જવાબ : થાકી જવાની ક્ષણો આવેએ પહેલાં જ આરામ કરી લેવાની કળા!કારણ કેપ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર!😅😝😂😜🤣🤪 બીટ્ટુએ એક જાહેરાત વાંચી જેમાં લખ્યું હતું,અમારી પાસે એવી વસ્તુ છેજેને પહેરીને તમે આખી દુનિયાને જોઈ શકો છો,પણ તમને કોઈ નહિ જોઈ શકે.કિંમત ફક્ત 10,000 રૂપિયા, હોમ ડિલિવરી ફ્રી.બીટ્ટુએ જાહેરાત વાંચીનેફટાફટ 10,000 ટ્રાન્સફર કરી … Read more

ઉપવાસ કરતા શીખી ગયો છે.😅😝😂😜🤣🤪

પત્ની : તમને યાદ છેલગ્ન પહેલા તમે મને મળવાછત કૂદીને આવતા હતા.હવે એવી હિંમત છે તમારામાં?પતિ : અરે…હવે તો તારું આવું સ્વરૂપ જોઈનેહું ધાબેથી કુદી જાવ એવી સ્થિતિ છે.😅😝😂😜🤣🤪 પતિ (પત્નીને) : આજે સવારે કોણ જાણેકોનું મોં જોઈને ઉઠ્યો હતો કેદિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.પત્ની (પતિને) : મારુ માનો તોબેડરૂમમાં લાગેલો અરીસો કચરામાં ફેંકી … Read more

હું ધાબેથી કુદી જાવ એવી સ્થિતિ છે.😅😝😂😜🤣🤪

પતિ (પત્નીને) : આજે સવારે કોણ જાણેકોનું મોં જોઈને ઉઠ્યો હતો કેદિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.પત્ની (પતિને) : મારુ માનો તોબેડરૂમમાં લાગેલો અરીસો કચરામાં ફેંકી દો,નહિ તો રોજ આજ ફરિયાદ રહેશે.ત્યારથી પતિભૂખો રહીને ઉપવાસ કરતા શીખી ગયો છે.😅😝😂😜🤣🤪 પત્ની : તમને યાદ છેલગ્ન પહેલા તમે મને મળવાછત કૂદીને આવતા હતા.હવે એવી હિંમત છે તમારામાં?પતિ … Read more