તે જ સારી રીતે જણાવી શકે છે.😅😝😂😜🤣🤪
નોકર : હું બધા જ કાગળો ટપાલમાંનાખી આવ્યો શેઠ!શેઠ : અલ્યા બબૂચક, પણહજુ એને સરનામાં તો નહોતાં કર્યાં.નોકર : લ્યો,મને શું ખબર શેઠ. મને એમ કેસરનામાં ખાનગી રાખવાનાં હશે.😅😝😂😜🤣🤪 જજ : તમારે તમારી સફાઈમાંકંઈક કહેવું છે?મહિલા : હવે હું શું બોલું,મારે ત્યાં તો નોકરાણી સફાઈ કરે છે.આ વિષયમાં તોતે જ સારી રીતે જણાવી શકે છે.😅😝😂😜🤣🤪 … Read more