મારી સાથે કુસ્તી કરવી છે, એમ ?’😅😝😂😜🤣🤪
વીમા એજન્ટે લંબાણપૂર્વક વિમીના લાભસમજાવ્યા પછી એક મોટા કારખાનાના માલિકેવીમાની પોલિસી ખરીદી લીધી.પોલિસી પર સહી કરીને એજન્ટને તેણે ગર્વથી કહ્યું :‘તમે નસીબદાર છો.એટલે જ મેં તમારી પાસેથી પોલિસી ખરીદી છે.નહિતર આજ સુધી આઠ વીમા એજન્ટનેના પાડી ચુક્યો છું.’મને ખબર છે. ‘વીમા એજન્ટે જવાબ આપતાં કહ્યું.‘હું વેશપલટો કરીને નવમી વાર આવ્યો છું.’વીમા એજન્ટ બોલ્યો.😅😝😂😜🤣🤪 એક પહેલવાન … Read more