વેચો તો કેટલા રૂપિયા મારે આપવાના ?😅😝😂😜🤣🤪
વૃધ્ધ પત્નીએ પોતાની બહેનપણીને કહ્યુ : મેં મારા પતિની દાંતથીનખ તોડવાની આદત છોડાવી નાખી. બહેનપણી બોલી : કેવી રીતે ? પત્ની : મેં તેમના દાંત સંતાડીને મુકી દીધા.😅😝😂😜🤣🤪 લીલા : કાલે તમારા કુતરાએ મારી સાસુનેપગે બચકું ભર્યું. શીલા : માફ કરજો બહેન, એવું હોય તોહું તેના બદલે પૈસા આપવા તૈયાર છું. લીલા : પૈસાની વાત … Read more