મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય.😅😝😂😜🤣🤪
પતિ : હું આટલો મોટો થઈ ગયો.પણ મને યાદ નથી કેહું ક્યારેય જૂઠું બોલ્યો છું.પત્ની : હા, તમે સાચું કહો છો,મોટી ઉંમરમાં યાદશક્તિપણ કમજોર થઈ જાય છે.😅😝😂😜🤣🤪 માસ્તર : શાંતિ કોના ઘરે રહે છે?સોનુ : એમના ઘરેજ્યાં પતિ-પત્ની બંનેમોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more