તમે શેરબજારમાં પૈસા રોકેલ છે😅😝😂😜🤣🤪

મારા હાથ ઉપર માખી બેઠી…તેને ભગાડવા માટે ખૂબ જ ફૂંક મારી…પણ માખી ઉડે ‌જ‌‌ નહીં…હું તો ફૂંક મારી મારી ને થાકી ગયો…ઘરના સૌ સદ્સ્યો જોઇ રહ્યા હતા…પત્ની મારી પાસે આવી ને કહે ‌કેગાંડા થઈ ગયા છો કે શું..?માસ્ક તો હટાવો..?સાલું ખરેખર ગાંડા જેવા બની ગયા છીએ…કૉરૉના તારૂં સત્યાનાશ જાય..!😅😝😂😜🤣🤪 સાવધાન જો તમને નીચેમાંથી કોઇ પણસમસ્યા … Read more

ચાર્જ આપવાનો છે.?….!😅😝😂😜🤣🤪

આજે સવારે હું થોડો આધ્યત્મિક થઈ ગયોઅને આંખો બંધ કરી વિચારવા લાગ્યો.૧) હું કોણ છું ?૨) ક્યાંથી આવ્યો છું ?૩) કેમ આવ્યો છું ?૪) ક્યાં જવાનું છે ?ત્યાં તો રસોડામાં થી વાઇફ નો અવાજ આવ્યો.૧) તમે એક નંબરના આળસુ છો.૨) ખબર નથી કંઈ દુનિયામાં થી આવ્યા છો.૩) મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો.૪) ઉભા થાવ … Read more

જેનું બિલ તમારે આપવાનું છે😅😝😂😜🤣🤪

રોજ ઓફિસ જતા આપણા શ્રીમતી અમને યાદ કરાવતા હતા કે‘તમે ચાવી ભૂલી રહ્યા છો,તમે તમારી ઘડિયાળ નથી ઉપાડી,તમારું પર્સ અહીં રહી ગયું છે’ વગેરે વગેરેમને ખૂબ શરમ આવતી હતી,એવું લાગતું હતું કે મારી પત્નીએ મને આ વાતો યાદ કરાવી દીધી છેકે હું શાબાશી સમજીને.ગઈકાલે રાત્રે સુતા પહેલા મેં મારી સાથે લઈ જનાર દરેક વસ્તુનુંલિસ્ટ બનાવ્યું, … Read more

જેન્ડર ચેઈન્જ કરાવી લઉં.😅😝😂😜😂😜

છોકરો છોકરીને પહેલી વખત ડેટ ઉપરલઈ જાય છે,છોકરો : ડાર્લિંગ શું પીશો? બીયર?છોકરી : નહિ હું નથી પીતી.છોકરો : સારું તો કોલ્ડ ડ્રીંક મંગાઉં?છોકરી માસુમિયતથી બોલી : નહિ,મારો મતલબ છે કે,બીયર નથી પીતી, વ્હીસ્કી પી લઈશ.😅😝😂😜😂😜 એક વખત દારુના બારમાંછોકરી દારુ પી રહી હતી,છોકરો બિચારો ઘણી વારથીજોઈ રહ્યો હતો,છોકરો : તું છોકરી થઈને દારુ પીવે … Read more

બધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,😅😝😂😜🤣🤪

પતિ એકદમ ધીમેથીફોન પર વાત કરી રહ્યો હતો.પત્ની : આટલા ધીમા અવાજમાંતમે કોની સાથે વાત કરો છો?પતિ : અરે બહેન છે.પત્ની : તો પછીઆટલા ધીમા અવાજમાં કેમ બોલો છો.પતિ : અરે તારી બહેન છે.બે દિવસથીપતિનો અવાજ નીકળી રહ્યો નથી.😅😝😂😜🤣🤪 પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં … Read more

એટલે મેં ટિકિટ જ ના લીધી😅😝😂😜🤣🤪

પોતાની ગર્લફ્રેન્ડને ફોન કરીને છગન કહે છે…છગન : શું કરે છે?છોકરી : હું મેલ કાઢી રહી છું?છગન : હા, જે લોકો ઓછું સ્નાન કરે છે,તેમના શરીર પર મેલ જામી જ જાય છે.છોકરી : હું ઓફિસમાં છું પાગલ,ઈ-મેલ કાઢું છું.😅😝😂😜🤣🤪 મગન ટિકિટ વગર પકડાઈ ગયોટીટી : ટિકિટ વગર પકડાયો છે તો તારે ફાઈન ભરવો પડશે અથવાકાયદાકીય … Read more

પતિ : શરમ એ જ તો સ્ત્રીઓનું ઘરેણું છે.😅😝😂😜😂😜

સાંભળ્યું છે કેઆજકાલ એક કહેવત ઘણી જાણીતી છે.જો તમારી પત્નીને ચર્ચાથી નથી જીતી શકતાતો તમારા હાસ્યથી હરાવોમેં પ્રયત્ન કર્યો હતો તો તે બોલી‘આજકાલ કાંઈક વધુ જહસવાનું આવી રહ્યું છે તમને,લાગે છે કે તમારું ભૂત ઉતારવું પડશે.’બસ તે દિવસથી મેં હસવાનું છોડી દીધું😅😝😂😜😂😜 પત્ની : મેં ઘરેણાં માંગ્યા,તો તમે ખાલી બોક્સ કેમ આપ્યું. મારે બહેનપણીઓની સામે … Read more

ઝગડો કરીને પોતાના પિયર ગઈ છે.😅😝😂😜😂😜

પતિ : તેં ફોન પર કહ્યું હતું કેરાત્રિભોજનમાં બે વિકલ્પ છે…પણ અહીં તો એક જ શાક છે.પત્ની : હજુ પણ બે વિકલ્પ તો છે જ…(1) ખાવું હોય તો ખાવ નહિ તો(2) ભૂખ્યા સુઈ જાવ.😅😝😂😜😂😜 એકવાર પત્ની અને તેના પતિ વચ્ચેમોટો ઝઘડો થયો.પત્નીએ ગુસ્સે થઈને કહ્યું : હવે તો હદથઈ ગઈ, હું મારા પિયર જઈ રહી … Read more

“ભગવાનના નામ પર કાંઈ આપી દે બાબા.😅😝😂😜😂😜

ચિન્ટુ : ભાઈ સમોસા ખાશે? મિન્ટુ : ના, આજે મારો ઉપવાસ છે. ચિન્ટુ : ભાઈ મારા તરફથી છે. મિન્ટુ : મીઠી ચટણી નાખીને લાવજે.😅😝😂😜😂😜 કંજૂસ માણસે પંડિતજીને ઓછા પૈસા આપ્યાઅને પૂછ્યું.મને કોઈ એવી રીત કહો કેમારી પાસે ઘણા પૈસા આવી જાય હોય.પંડિતજી : હું તને એક એવો મંત્ર આપું છું,કે તેને તું જેટલી વાર બોલશેએટલા … Read more

મિન્ટુ : મીઠી ચટણી નાખીને લાવજે.😅😝😂😜😂😜

કંજૂસ માણસે પંડિતજીને ઓછા પૈસા આપ્યાઅને પૂછ્યું.મને કોઈ એવી રીત કહો કેમારી પાસે ઘણા પૈસા આવી જાય હોય.પંડિતજી : હું તને એક એવો મંત્ર આપું છું,કે તેને તું જેટલી વાર બોલશેએટલા પૈસા મળશે.દરરોજ કોઈ ચાર રસ્તા પર જજે અને બોલજે“ભગવાનના નામ પર કાંઈ આપી દે બાબા.😅😝😂😜😂😜 ચિન્ટુ : ભાઈ સમોસા ખાશે? મિન્ટુ : ના, આજે … Read more