તે દિવસથી મેં હસવાનું છોડી દીધું😅😝😂😜😂😜
પત્ની : મેં ઘરેણાં માંગ્યા,તો તમે ખાલી બોક્સ કેમ આપ્યું. મારે બહેનપણીઓની સામે કેટલીશરમ અનુભવવી પડી તમને ખબર છે? પતિ : શરમ એ જ તો સ્ત્રીઓનું ઘરેણું છે.😅😝😂😜😂😜 સાંભળ્યું છે કેઆજકાલ એક કહેવત ઘણી જાણીતી છે.જો તમારી પત્નીને ચર્ચાથી નથી જીતી શકતાતો તમારા હાસ્યથી હરાવોમેં પ્રયત્ન કર્યો હતો તો તે બોલી‘આજકાલ કાંઈક વધુ જહસવાનું આવી … Read more