ભલે લગ્ન જેવી ફિલિંગ ના આવે😜😅😝😂🤪🤣
લગ્નના 15 દિવસ બાદ પપ્પૂની પત્નીનો જન્મ દિવસ હતો.પપ્પુને બિઝનેસના કામે બહાર જવાનું હતું એટલેતે શહેરની બહાર ગયો હતો.તેણે પત્નીના બર્થ ડે માટે ફૂલનો બુકે ઓર્ડર કરાવ્યો.અને તેની પર લખ્યું“તું જેટલા વર્ષની આજે થઇ છે તેટલા ફૂલોહું તને મોકલાવું છું પ્રિયે”ત્યાં ફૂલ વાળાને થયું આ મારા સારા કસ્ટમર છેલાવને 12 ફૂલ ફ્રીમાં આપી દઉં…બિચારો પપ્પુ! … Read more