મહોલ્લાની કામ વાળીને પહેરેલી જુએ છે!😅😝😂😜🤣🤪

પત્ની કેવી હોવી જોઈએ?આ વિષય પરઅમારા હેડ માસ્ટરે 2 કલાક લેકચર આપ્યું,અનેમેં એ બધું જમારા મોબાઈલમાં રેકોર્ડ કરીનેએમની પત્નીને મોકલી દીધું.કાલે લગભગ અમારી સ્કૂલમાં રજા રહેશે.😅😝😂😜🤣🤪 સ્ત્રીઓનું હૃદય ખરેખર ક્યારે તૂટી જાય છે? જ્યારે તે તેના જેવી જપ્રિન્ટ વાળી સાડી કે ડ્રેસમહોલ્લાની કામ વાળીને પહેરેલી જુએ છે!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

પરંતુ નકલી કાર શોધવા હું ક્યાં જાઉં ?’😅😝😂😜🤣🤪

રાકેશ : અરે તમે પતિ-પત્ની આટલા ખુશકેવી રીતે રહી શકો ?રમેશ : અમે ‘મારો, બચાવો અને ખુશ રહો’નીરમત રમીએ છીએ.રાકેશ : એ કઈ રીતે ? રમેશ : પત્ની રસોડામાંથી વાસણ ફેંકીને મારેત્યારે હું બચવાનો પ્રયત્નો કરું છું.વાગે તો એ ખુશ અને નાં વાગે તો હું ખુશ.બોલ છે ને સાવ સીધી રમત !😅😝😂😜🤣🤪 કનુએ તેની લગ્નતિથિ … Read more

હું તો કોઈ સાચો વકીલ શોધી કાઢત.’😅😝😂😜🤣🤪

એક વખત ચાલુ કોર્ટમાં બે વકીલઅંદર અંદર ઉકળી પડ્યા.વાત વધી પડી એલફેલ પર પહોચી ગયા.પહેલો વકીલ : ‘તું ગધેડો છે, તું મૂરખ છે,તું બદમાશ છે.’બીજો વકીલ : તું અક્કલ વગરનો છે, નીચ છે,નાલાયક, કમબખ્ત છે….’જજ સાહેબ વચ્ચે પડ્યા : ‘હવે જો આપ બંનેવકીલોની ઓળખવિધિ પતિ ગઈ હોયતો આપણે આગળ વધીએ.’😅😝😂😜🤣🤪 એકવાર કોર્ટમાં દલીલ કરતા પહેલાએક … Read more

દોડીને આવતા દસ મિનીટ લાગે છે.’😅😝😂😜🤣🤪

ચોરીના આરોપ માટે મગનલાલનેઅદાલતમાં ઉભો રાખવામાં આવ્યો.જજ : તારો વકીલ કોણ છે ?મગનલાલ : કોઈ નથી સાહેબ !હું મારી વકીલાત પોતેજ કરીશ.જજ : સારું તો એ જણાવ કેતે અપરાધ કર્યો છે કે નથી ?મગનલાલ : બીલકુલ નથી કર્યો સાહેબ !કર્યો હોત તો કોઈને કોઈ વકીલ રાખતને !😅😝😂😜🤣🤪 મોહન : ‘મગન ! તું તો કહેતો હતો … Read more

બેવકૂફ જેવો જ લાગ્યા કરીશ.’😅😝😂😜🤣🤪

ચિત્રોનું પ્રદર્શન જોવા ગયેલા ચીમનલાલએક ચિત્ર જોઈને બરાડી ઊઠયા : અરે !કયા ગધેડાએ આ ચિત્ર દોર્યું છે ?મેં આવું બદસુરત ચિત્ર આજ સુધીક્યાય નથી જોયું.’પણ ભાઈ સાહેબ !તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એ ચિત્ર નહીંપણ અરીશો છે.’બાજુમાં ઊભેલા એક બીજા માણસે કહ્યું.😅😝😂😜🤣🤪 જરાક અમથી વાતમાં રાજા અને રાકેશ ઝઘડી પડ્યા.રાજા : ‘તું જયારે વાત … Read more

પપ્પા આજે જ આને ખરીદી લાવ્યાં છે.😅😝😂😜😅😝😂😜

એક ગુજરાતી સારા કર્મોને લીધેસ્વર્ગમાં પહોંચ્યો.ચિત્રગુપ્ત : સ્વર્ગમાં તારું સ્વાગત છે વત્સ.બોલ, કોને મળવા માંગે છે પહેલા?ગુજરાતી : અમારે નીચે એમ કહેવાય છે કે,લગ્નો તો ઉપર સ્વર્ગમાં નક્કી થાય છે.ઇ નક્કી કોણ કરે છે એને મળવું છે!😅😝😂😜😅😝😂😜 ઘરે મહેમાન આવ્યા પણકુતરાને જોઈને બહાર જ ઉભા રહ્યા.ટપ્પુએ તેમને કહ્યું : આવી જાવ,કૂતરાથી બીશો નહિ.મહેમાન : કેમ, … Read more

સુરેશ : હા… તો એમાં શું વાંધો છે?😅😝😂😜😅😝😂😜

પતિ (પત્નીને) : આજેમેં મારો 50 લાખનો વીમો કરાવ્યો છે.પત્ની : આ તમે બહુ સારું કર્યું.હવે મારે વારંવાર એવું કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜😅😝😂😜 રમેશ : હું મારી પત્નીથી કંટાળી ગયો છું.સુરેશ : કેમ, શું થયું?રમેશ : યાર,તે આખો દિવસ યુટ્યુબ પરવાનગીઓની રેસિપી જોતી રહે છે.સુરેશ : હા… તો એમાં શું વાંધો છે?સારી વસ્તુ … Read more

તમારું ધ્યાન રાખજો.😅😝😂😜😅😝😂😜

રમેશ : હું મારી પત્નીથી કંટાળી ગયો છું.સુરેશ : કેમ, શું થયું?રમેશ : યાર,તે આખો દિવસ યુટ્યુબ પરવાનગીઓની રેસિપી જોતી રહે છે.સુરેશ : હા… તો એમાં શું વાંધો છે?સારી વસ્તુ જ જોઈ છે ને!રમેશ : પણ તે રસોઇ કરે છેત્યારે માત્ર દાળ ભાત જ બનાવે છે.😅😝😂😜😅😝😂😜 પતિ (પત્નીને) : આજેમેં મારો 50 લાખનો વીમો કરાવ્યો … Read more

ઇ નક્કી કોણ કરે છે એને મળવું છે!😅😝😂😜😅😝😂😜

ઘરે મહેમાન આવ્યા પણકુતરાને જોઈને બહાર જ ઉભા રહ્યા.ટપ્પુએ તેમને કહ્યું : આવી જાવ,કૂતરાથી બીશો નહિ.મહેમાન : કેમ, કૂતરો કરડતો નથી?ટપ્પુ : મારે પણ એ જ જોવું છે,પપ્પા આજે જ આને ખરીદી લાવ્યાં છે.😅😝😂😜😅😝😂😜 એક ગુજરાતી સારા કર્મોને લીધેસ્વર્ગમાં પહોંચ્યો.ચિત્રગુપ્ત : સ્વર્ગમાં તારું સ્વાગત છે વત્સ.બોલ, કોને મળવા માંગે છે પહેલા?ગુજરાતી : અમારે નીચે એમ … Read more

વાત અમારા માસ્ટરને સમજાવો ને.😅😝😂😜😅😝😂😜

ટિંકુ : પપ્પા તમને મારી શાળામાં બોલાવ્યા છે.પિતા : શું થયું?ટિંકુ : ગણિતના માસ્તરે પૂછ્યું હતું 5×8 કેટલા થાય?મેં કહ્યું – 40.પિતા : જવાબ તો સાચો છે.ટિંકુ : હા, પછી તેમણે પૂછ્યું 8×5 કેટલા થાય?પિતા : અરે બુદ્ધિના બળદ બંનેમાં શું ફરક છે?ટિંકુ : મેં પણ તેમણે એવું જ કહ્યું હતું.પછી પિતાએ ટિંકુને કાન નીચે … Read more