આને પોતાનું જ ઘર સમજજો.😅😝😂😜🤣🤪
ચિન્ટુ : શું હથેળીમાં ખંજવાળ આવે તોખરેખર પૈસા આવે છે?પિન્ટુ : ભાઈ,હથેળીમાં ખંજવાળ આવે તો સમજવું કેખંજવાળનો રોગ છે.પૈસા કમાવવા માટે મહેનત કરવી પડે છે.જો ખંજવાળથી પૈસા આવ્યા હોય,તો રીંછ અને વાંદરા સૌથી ધનિક હોત.😅😝😂😜🤣🤪 મકાનમાલિક : જ્યારથી તમેરહેવા આવ્યા છો ત્યારથીએક મહિનાનું ભાડું પણ નથી આપ્યું.ભાડૂઆત : અરે એમાં મારો શો વાંક?તમે જ તો … Read more