પોતાના પગ પર ચાલવા લાગે છે.😅😝😂😜🤣🤪

પિતા : દીકરા તારી કોઈ ગર્લફ્રેન્ડ છે?દીકરો : ના.પિતા : દીકરા આજકાલ તોબધાની કોઈને કોઈ ગર્લફ્રેન્ડ હોય છે,થોડો સોશિયલ બન.દીકરો (શરમાઈને) : હા પપ્પા, એક ગર્લફ્રેન્ડ છે.પછી પિતાએ ચપ્પલથી જોરદાર ધોલાઈકરતા કરતા કહ્યું,નાલાયક એટલે જ નાપાસ થઈ રહ્યો છે.😅😝😂😜🤣🤪 અમે છોકરાઓજ્યાં સુધી પોતાનું કરિયર બનાવીનેપોતાના પગ પર ઉભા થઈએ છીએ,ત્યાં સુધીમાં તોઅમારા ક્લાસની છોકરીઓના બાળકોપોતાના … Read more

તે જ સારી રીતે જણાવી શકે છે.😅😝😂😜🤣🤪

નોકર : હું બધા જ કાગળો ટપાલમાંનાખી આવ્યો શેઠ!શેઠ : અલ્યા બબૂચક, પણહજુ એને સરનામાં તો નહોતાં કર્યાં.નોકર : લ્યો,મને શું ખબર શેઠ. મને એમ કેસરનામાં ખાનગી રાખવાનાં હશે.😅😝😂😜🤣🤪 જજ : તમારે તમારી સફાઈમાંકંઈક કહેવું છે?મહિલા : હવે હું શું બોલું,મારે ત્યાં તો નોકરાણી સફાઈ કરે છે.આ વિષયમાં તોતે જ સારી રીતે જણાવી શકે છે.😅😝😂😜🤣🤪 … Read more

મેં તેને હોકી સ્ટિક દેખાડી ત્યારે.😅😝😂😜🤣🤪

પપ્પુ ભાગતા-ભાગતા પોલીસ સ્ટેશન ગયોઅને બોલ્યો,ઈંસ્પેકટર સાહેબ એક ચોર એક કલાકથીમારા પિતાની ધોલાઈ કરી રહ્યો છે.ઈંસ્પેક્ટરે પૂછ્યું : એક કલાકથી તે ધોલાઈકરી રહ્યો હતો,તો તું શું તમાશો જોઈ રહ્યો હતો?પપ્પુ : નહીં નહીં હું તો પહેલા જયારેમારા પપ્પા તેની ધોલાઈ કરી રહ્યા હતાત્યારે તેમને ચીયર કરી રહ્યો હતો.😅😝😂😜🤣🤪 જજ : તે આના પૈસા કેમ ચોર્યા?ચોર … Read more

અગાઉની છ નકલો તો હજુ કબાટમાં પડી છે.😅😝😂😜🤣🤪

બે માણસોની પત્નીઓ મેળામાં ખોવાઈ ગઈ.તેમાંથી એક ગામડાનો હતો અને એક શહેરનો.પોતાની પત્નીને શોધતા શોધતા તેઓ એકબીજાને મળ્યા.ગામડાવાળાએ શહેરવાળાને પૂછ્યું –તારી પત્નીની ઓળખાણ?શહેરવાળો બોલ્યો – 5 ફૂટ 7 ઇંચ હાઈટ,ભૂરી આંખો અને શરીરે પાતળી છે.સ્લીવલેસ પિંક ટીશર્ટ અને લાલ મીની સ્કર્ટ પહેરેલું છે.તારી પત્નીની ઓળખાણ?ગામડાવાળો : અરે મારા વાળી ગઈ તેલ લેવા,ચાલ તારા વાળીને શોધીએ.😅😝😂😜🤣🤪 … Read more

તેમને લગ્ન કરવાનો વારો જ આવે.😅😝😂😜🤣🤪

પિતા : મનેનથી સમજાતું કે આ નવી પેઢીનું શું થશે?પુત્ર : લો, હું સમજાવું.એ નવી પેઢી ભણશે, નોકરી ધંધો કરશે,પરણશે, મા-બાપ બનશે,પૈસા ભેગા કરશે,દીકરા-દીકરી પરણાવશે,નિવૃત્ત થશે અને પછીઆ નવી પેઢીનું શું થશે એવો પ્રશ્ન પૂછશે!😅😝😂😜🤣🤪 છગન : મગન,જો લોકો અક્કલથી કામ લે તો શું થશે?મગન : તો તેમણે છુટાછેડા લેવા ન પડે.છગન : અને વધુ … Read more

ત્યારે જઈને થોડો આરામ મળ્યો.😝😅😜😂🤪🤣

મોન્ટુએ તેનો પાલતુ કૂતરો વેચવો હતો,અને પિન્ટુ તેને ખરીદવાનો હતો.પિન્ટુ : શું આ કૂતરો વફાદાર છે?મોન્ટુ : હા,હું તેને અગાઉ પણ બે વાર વેચી ચુક્યો છું,તે એટલો વફાદાર છે કેદરેક વખતે તે મારી પાસે પાછો આવે છે.😝😅😜😂🤪🤣 બીમાર પત્નીની શાયરી :તબિયત ખરાબ હતી,ના કોઈ દવા કામ આવી અનેના કોઈ તાવીજ કામ આવ્યું.ફોન કરીને પતિ સાથે … Read more

મેં વાંચ્યું પણ કૂતરાએ વાંચ્યું ન હતું.😝😅😜😂🤪🤣

બે મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : યાર એક વાતહું આજ સુધી સમજી શક્યો નથી.બીજો મિત્ર : કઈ?પહેલો મિત્ર : લોકો કહે છે કે ધીમે બોલો,દિવાલોને પણ કાન હોય છે.હવે આપણે માની લઈને કે તેને કાન હોય છે,તો પણ તેને જીભ તો હોતી નથીતો તે કહેશે કોને?😝😅😜😂🤪🤣 કમ્પાઉન્ડર : શું વાત છે?મોન્ટુ … Read more

માસ્તરને પણ ખબર ન પડે.😅😝😂😜🤣🤪

મોહિત : કાલથી હું સ્કૂલે જઈશ નહિ.માં : કેમ દીકરા?શું ભણવામાં મન નથી લાગતું?મોહિત : ના માં, એવી વાત નથી…માં : તો પછી કેવી વાત છે?મોહિત : માસ્ટરજીને તોકાંઈ આવડતું જ નથી,દરેક સવાલનો જવાબ મને જ પૂછે છે.😅😝😂😜🤣🤪 પિતા : તું ફેલ કેવી રીતે થયો?પુત્ર : પેપરમાં એવા પ્રશ્નો પૂછ્યા હતા,જેની મને ખબર નહોતી.પિતા : … Read more

ત્યાંથી લપસીને પડી જવાનો ભય રહે છે.😅😝😂😜🤣🤪

પપ્પૂ અને તેની ગર્લફ્રેન્ડ એક સાથેસુઈ રહ્યા હતા.પપ્પુ તેને એકીટસે જોઈ રહ્યો હતો.પપ્પુની ગર્લફ્રેન્ડઘણા જ રોમાન્ટિક મૂડમાં હતી.ગર્લફ્રેન્ડે પપ્પુને : શું ઈરાદો છે જાનુ?પપ્પુએ બે થપ્પડ લગાવી કહ્યું,મારો ધાબળો કેમ ઓઢી રાખ્યો છે.😅😝😂😜🤣🤪 એકવાર પપ્પુ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.ટ્રેનમાં ભારે ભીડને કારણેતે એક ટકલા માણસના ખોળામાં બેસી ગયો.માણસ (ગુસ્સામાં) : હા, હા!આવીને મારા માથા … Read more

તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા સારા લાગશે?મારી પત્નીએ મારી સામે જોઈનેકહ્યું : તમે પસંદ કરો…મારું તો ખાલી નામ જ છે.સમજાય તેને સલામ.😅😝😂😜🤣🤪 બોસ : તમારે રજાની શીજરૂર છે?કર્મચારી : સર લઈને જોવું છે કેતે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more