શોખ પણ પૂરો થઈ ગયો.😅😝😂😜🤣🤪

બધા ધંધામાં ઊઠી ગયા પછી છગને લુહારની દુકાન ખોલી.એ ગામનો એક માત્ર લુહાર હતો એટલે દુકાન ખૂબ ચાલી.તેણે મદદ માટેગામડેથી પોતાનાં ભત્રીજા રમેશને પણ બોલાવી લીધો.પહેલા દિવસે કામની સમજ આપતા છગને કહ્યું,જો રમેશ,હું જ્યારે લોખંડનો ધગધગતો ટુકડોએરણ પર ગોઠવીને ડોકું ધુણાવુંત્યારે તું જોરથી એના પર હથોડો ફટકારજે.રમેશે બરાબર એમ જ કર્યુ.હવે રમેશ ગામનો એકમાત્ર લુહાર … Read more

દેશમાં દુકાળ પડ્યો છે.😅😝😂😜🤣🤪

છગન : યાર,માથામાં ખૂબ દુ:ખાવો થાય છે.મગન : જો તને માથામાં દુ:ખાવો થતો હોયતો તારી સાસરી વાળા સાથેથોડો સમય ચોક્કસ વાત કર.છગન : કેમ?મગન : તેં કહેવત નથી સાંભળી કેલોખંડ લોખંડને કાપે છે.😅😝😂😜🤣🤪 છગન એક દિવસ ડોક્ટર પાસે ગયો.ડોક્ટરે તેને તપાસતાંકહ્યુ કે : તને જોઈને લાગે છે કેદેશમાં દુકાળ પડ્યો છે.છગન બોલ્યો : અને ડોક્ટર … Read more

તે ડારુ અને સીંગ લેવા ગયો હશે.😅😝😂😜🤣🤪

આજનું જ્ઞાન :વોટ્સએપ અને ફેસબુકનાના બાળકોના ડાયપર જેવા છે.ભલે તેમાં કાંઈ ન આવ્યું હોય,તેમ છતાંથોડી થોડી મિનિટે ચેક કરવું પડે છે.😅😝😂😜🤣🤪 જો કોઈ મિત્રતમારું દુ:ખ સાંભળીને ઉઠીને ચાલ્યો જાયતો તેને ખરાબ ન ગણવો જોઈએ.કારણ કે…તે ડારુ અને સીંગ લેવા ગયો હશે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more

તેને કાયદો આ રીતે રક્ષણ આપે છે!😅😝😂😜🤣🤪

પિતા : તું એ કેવી રીતે સાબિત કરીશ કેલીલાં શાકભાજી ખાનારા લોકોનેઆંખોની કોઈ તકલીફ નથી હોતી.પુત્ર : સહેલું છે પપ્પા,તમે કદી કોઈઘોડા કે બકરીને ચશ્મા પહેરેલા જોયા છે.😅😝😂😜🤣🤪 દીકરો : આપણા દેશનો કાયદો પુરુષોનેબે પત્ની કરવાની કેમ ના પાડે છે?પિતા : જેને રક્ષણની જરૂર છેતેને કાયદો આ રીતે રક્ષણ આપે છે!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

પહેલા બંનેની જન્મતારીખ તો જણાવો.😅😝😂😜🤣🤪

પ્લમ્બર : સાહેબ, નળ રીપેર થઈ ગયો છે,લેબર ચાર્જ એક હજાર રૂપિયા થયો.એન્જીનીયર : અરે,બે કલાકનો આટલો બધો ચાર્જ,આટલી તો મારી ફી નથી.પ્લમ્બર : સર,જ્યારે હું એન્જિનિયર હતોત્યારે મારી પણ આવી જ હાલત હતી.😅😝😂😜🤣🤪 પપ્પુ લગ્ન માટે છોકરી જોવા ગયો હતો.છોકરીના પિતાએ પૂછ્યું : બોલો,અક્કલ મોટી કે ભેંસ?લાંબો સમય વિચાર્યા પછીપપ્પુ બોલ્યો : અરે મને … Read more

ત્યારે અરીસો ઊંધો કરીને મૂકી દઉં છું.😅😝😂😜😅😝😂😜

પતિ : તું આટલા બધા ટેન્શનમાં કેમ છે?પત્ની : મારા ભાઈનો છોકરો50 પૈસાનો સિક્કો ગળી ગયો.પતિ : અરે એમાં ટેન્શનની શું વાત છે,આજકાલ 50 પૈસાના સિક્કા ક્યાં ચાલે જ છે.હવે પતિ હોસ્પિટલમાંતેના સાળાના છોકરાની બાજુના બેડ પરઈલાજ કરાવી રહ્યો છે.😅😝😂😜😅😝😂😜 ટીના : તું કોઈ સુંદર છોકરીને જોઈત્યારે શું કરે છે?નેહા : હું માત્ર જોતી જ … Read more

તેને કાયદો આ રીતે રક્ષણ આપે છે!😅😝😂😜😅😝😂😜

પિતા : તું એ કેવી રીતે સાબિત કરીશ કેલીલાં શાકભાજી ખાનારા લોકોનેઆંખોની કોઈ તકલીફ નથી હોતી.પુત્ર : સહેલું છે પપ્પા,તમે કદી કોઈઘોડા કે બકરીને ચશ્મા પહેરેલા જોયા છે.😅😝😂😜😅😝😂😜 દીકરો : આપણા દેશનો કાયદો પુરુષોનેબે પત્ની કરવાની કેમ ના પાડે છે?પિતા : જેને રક્ષણની જરૂર છેતેને કાયદો આ રીતે રક્ષણ આપે છે!😅😝😂😜😅😝😂😜 (નોંધ : આ તમામ … Read more

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜😅😝😂😜

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી રીતે ખબર પડી?પતિ : તું રાંધતી હોય ત્યારેશાકમાંથી કાળા વાળ નીકળતા હોય છે,પણ આજે સફેદ નીકળ્યા એટલે.😅😝😂😜😅😝😂😜 પપ્પુ : મારે મારી પત્ની પાસેથીછૂટાછેડા જોઈએ છે,તે છેલ્લા 6 મહિનાથીમારી સાથે વાત નથી કરતી.વકીલ : એક વાર સારી રીતે વિચારી લો,આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜😅😝😂😜 (નોંધ … Read more

રમવા માટે ક્યાંય નહિ અટકું,😅😝😂😜🤣🤪

શિક્ષક : ‘મનિયા ! ચાલ જોઈએ,દાખલો આપી સમજાવ કે ઘટના અનેદુર્ઘટનામાં શું ફરક હોય છે ?’ મનિયો : ‘સાહેબ !નિશાળમાં એકાએક આગ લાગી જાયતો એ ઘટના કહેવાય અને જો તમે તેમાંજીવતા બચી જાવ તો દુર્ઘટના કહેવાય.’😅😝😂😜🤣🤪 પપ્પા : ‘મનિયા ! તને તારી પ્રતિજ્ઞા યાદ છે ?તે મને કહ્યું હતું કે સ્કૂલમાંથી છૂટયા પછીરસ્તામાં નહિ રોકાઉં,રમવા … Read more

એમાં મારો શું વાંક ?’😅😝😂😜🤣🤪

એક માણસની ઘડીયાળ ચોરાઈ ગઈ હતી.એટલે તેણે દૈનિક પેપરમાંજાહેર ખબર આપી કેમારું ઘડિયાળ ચોરનારને હું ઓળખી ગયો છું.માટે ઝટ આવીને આપી જાય. બીજા દિવસે એ જ પેપરમાં જાહેર ખબરઆવી કે, ધડિયાળવાળા ભાઈ જો તમે મનેઓળખી ગયા છો તો આવીને લઈ જાવ.😅😝😂😜🤣🤪 ન્યાયધીશ : તમે થાંભલા સાથે અથડાતાપહેલાં કઈ સાવચેતી કેમ ન રાખી ? ડ્રાઈવર : … Read more