એ નહી બની શકે, હું લંગડો છું.’😅😝😂😜🤣🤪

દીનુ : (રમેશને ) :તુ મારું એક કામ કરેતો હું તને પાંચ રૂપિયા આપું .રમેશ : શું કામ ?દીનુ : વચને આપો તો કહું ?રમેશ : જા,આપ્યું વચન.દીનુ : તો બસ,તું મને ૧૦ રૂપયા ઉછીના આપ.😅😝😂😜🤣🤪 પરીક્ષક : (વિધાર્થીઓને) ‘ધારો કેતમે કલાકના દસ માઈલ ચાલો.’ એક વિધાર્થી (વચમાં જ) :‘માફ કરજો સાહેબ ! મારાથીએ નહી … Read more

જ્યારે પરણેલા તો બધી જ વાતે ટેવાયેલા હોય છે.😅😝😂😜🤣🤪

મગને : સંગીતકાર પંડિતને પૂછ્યું :‘તમને આ નાનો મેડલ શાનેમાટે મળ્યો છે ? પંડિત : ‘ગાવા માટે.’ મગન : ‘એને આ મોટો મેડલ ?’ પંડિત :’ગાવાનું બંધ કરવા માટે.’😅😝😂😜🤣🤪 લીના પોતાની ઓફીસમાં પરણેલા પુરુષોને જનોકરી આપતી એટલે રીનાએ એને પૂછ્યું :‘લીના તું પરણેલા પુરુષોને જ કેમ નોકરીઓ રાખે છે ?’ લીનાએ હસતા કહ્યું કે : … Read more

ઉચ્ચ ગુણવત્તાનું પીવું છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની વચ્ચે અડધો કલાકથીતુંતું મેંમેં ચાલી રહી હતીતેનો અંત લાવવા પતિએ કહ્યું,પતિ : મારે કોઈ સમજદાર સ્ત્રી સાથેલગ્ન કરવા જોઈતા હતા.પત્ની : કોઈ સમજદાર સ્ત્રી તમારી સાથેક્યારેય લગ્ન કરી શકે નહીં.પતિ : બસ,મારે આટલું જ સાબિત કરવું હતું.😅😝😂😜🤣🤪 પત્ની : તમે રોજ બીટ ખાવાનું રાખો. પતિ : કેમ? પત્ની : બીટ ખાવાથી લોહી સરસ … Read more

તો કરિયર શું સેટ થવાનું?😅😝😂😜🤣🤪

પપ્પુ ગપ્પુને : તને ખબર છે કેપત્ની કોને કહેવાય.ગપ્પુ : હા.પપ્પુ : ચાલ ત્યારે પત્નીની વ્યાખ્યા કહે.ગપ્પુ : જે મહિલા તેના પતિ પાસેથી5000 રૂપિયા લઈને તેને6000 રૂપિયાનો હિસાબ કહેપછી 2000 રૂપિયા બચાવે છે,તેને પત્ની કહેવામાં આવે છે.😅😝😂😜🤣🤪 છોકરો ગર્લફ્રેન્ડના ઘરની બહાર ઊભેલો હતોત્યારે ધરમાંથી તેની મમ્મી બહાર આવી.આંટી : અહીં કેમ ઉભો છે?છોકરો : બસ … Read more

બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું.😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય અનુકૂળ ન હોય,રાહુ-કેતુ અને શનિની સ્થિતિ ખરાબ હોય,તમારો મંગળ નબળો હોય, અનેભગવાને પણ તમારી મજા લેવાનુંનક્કી કર્યું હોય,ત્યારે લગ્ન થાય છે.😅😝😂😜🤣🤪 પ્રવાસી હોટલમાં : એક ડબલ રૂમ જોઈએ છે. હોટેલ મેનેજર : પણ સાહેબ તમે તો એકલા છો. પ્રવાસી : હા, પણ હું પરણેલો … Read more

અને મારી વાર્તા પૂરી કર.😅😝😂😜🤣🤪

એક માણસ પોતાની પત્નીનાઅગ્નિસંસ્કાર કરીને ઘરે જઈ રહ્યો હતો,ત્યારે અચાનક વીજળી ચમકી,વાદળો ગર્જ્યા,અને ભારે વરસાદ શરૂ થયો.દુઃખી માણસે કહ્યું, લાગે છેઉપર પહોંચી ગઈ.😅😝😂😜🤣🤪 પતિએ પોતાનીજાડી પત્નીને અડધી રાત્રે જગાડીને કહ્યું,ધીમે ધીમે મરવું યોગ્ય છે કેતરત જ મરી જવું યોગ્ય?પત્ની : તરત જ મરી જવું સારું.પતિ : તો પછીતારો બીજો પગ પણ મારા પર મૂકી દેઅને … Read more

તો 500 રૂપિયા રોકડા આપીશ, તરત જ.😅😝😂😜🤣🤪

જ્યારે પત્ની કહે : “શું કહ્યું”?તો તેનો અર્થ એ નથી કેતેણે સાંભળ્યું નથી.પણ તે તમને તમારા શબ્દો બદલવાનીએક તક આપી રહી હોય છે.જો તમે બદલો તો ઠીક છેનહીં તો તમારું આવી બનશે.😅😝😂😜🤣🤪 પોલીસ : ગાડી રોકો, તમારી પાસે એક સ્ટેટમાંથીબીજા સ્ટેટમાં જવાની પરમીટ છે?છગન : છે ને… આ રહી.પોલીસ : આ સાથે કોણ છે?છગન : … Read more

જે હોવું જોઈએ તે હોતું નથી.😅😝😂😜🤣🤪

પતિ પત્નીએપવર્ત પરથી કુદવાની યોજના બનાવી.પતિ યોજના પ્રમાણે 1 થી 5 ગણીનેકૂદી પડ્યો.પત્નીએ આંખો બંધ કરી દીધીઅને મોં ફેરવી દીધું.પતિએ હવામાં પેરાશૂટ ખોલ્યુંઅને મોટેથી કહ્યું,હું જાણતો હતો કે ચુડેલ તું નહીં કુદે.😅😝😂😜🤣🤪 લગ્નમાં શરૂઆતમાંજે હોતું નથી એ દેખાતું રહે છે, બાદમાં જે હોય છે તે દેખાતું નથીઅને પરિણામેજે હોવું જોઈએ તે હોતું નથી.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

તમે ખોટી ટ્રેનમાં ચડી ગયા છો.😅😝😂😜🤣🤪

પતિના મરણ બાદ પત્નીએતાંત્રિકની મદદથી તેની જોડે સંપર્ક કર્યો.પત્ની : મજામાં છે ને?પતિ : ખુબ ખુબ મજામાં, તારી જોડે હતોએના કરતા પણ ખુબ આનંદમાં છું.પત્ની : સ્વર્ગમાં તો આનંદ હોય જ ને!પતિ : સ્વર્ગમાં?હું સ્વર્ગમાં નહિ નરકમાં છું.😅😝😂😜🤣🤪 તમે જુવાનીમાં લગ્નને એવી ટ્રેન સમજીબેસો છો જે તમારે પકડવાની જ છે. પછી દોડી, ધામી, હાંફી, થાકીતમે … Read more

એ બેવકૂફીથી મેળવી શકે છે.😅😝😂😜🤣🤪

ટપ્પુ ખૂબ ચિંતામાં દેખાતો હતો,પપ્પુ : અરે ટપ્પુ! તને કઈ થયું છે?કેમ ચિંતામાં દેખાય છે?ટપ્પુ : અરે યાર જવા દેને…મારી પત્નીને રોજ એવા સપના આવે છે કેતે કોઈ કારોડપતિને પરણી છે.પપ્પુ : લે એમાં શું છે?મારાવાળીને તો એવું દિવસે લાગે છે બોલ.😅😝😂😜🤣🤪 પત્નીઓની એક અજીબ ખાસિયતએ છે કે, જે વસ્તુએ હોશિયારીથી મેળવી શકતી નથીએ વસ્તુએ … Read more