ચિંટુ : અરે હું તો ઠંડીમાં 2 વાર ન્હાવ છું.😅😝😂😜🤣🤪
એક જાડિયા દર્દીને ઓપરેશન માટેટેબલ ઉપર સૂઈ જવા ડૉક્ટરે કહ્યું.દર્દીએ તરત જ ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું.ડૉક્ટર બોલ્યા : એની ઉતાવળ નથી,ઓપરેશન પત્યા પછી આપજો ને!તમને ફી નથી આપી રહ્યો…તમે મને ક્લોરોફોમ સુંઘાડો તે પહેલાંમારી પાસેના પૈસા ગણી લેવા માગું છું….!’જાડિયા દર્દીએ કહ્યું.😅😝😂😜🤣🤪 રિંકી : ભલે ગમે એટલી ઠંડી પડે પણહું રોજ ન્હાવ છું.ચિંટુ : અરે હું … Read more