લાવતો અને કહેતો 15 નું લાયો.😅😝😂😜🤣🤪

ત્રણ ગપ્પી દાસ વાતો કરતા હતા.પહેલો ગપ્પી દાસ : હું તો એટલી ગરમ ચા પીવુ કેકીટલી માંથી સીધી કપમાં લઈને પીવા લાગુ.બીજો ગપ્પી દાસ : અરે, તું તો બહુ ઠંડી ચા પીવે છે.હું તો કપમાં લીધા વગરસીધી કીટલી માંથી જ ચા પી જાઉં છું.ત્રીજો ગપ્પી દાસ : અરે,તમે બંને તો બહુ ઠંડી ચા પીવો છો.હું … Read more

આ જ જેલમાં છે, સાહેબ!😅😝😂😜🤣🤪

ટીચર : પપ્પુ બોલ કુતુબમીનારક્યાં આવ્યો છે?પપ્પુ : ટીચર, નથી ખબર.ટીચર : બેન્ચ પર ઉભો થઇ જા.પપ્પુ (બેન્ચ પર ઉભો થઈને) : ટીચરહજુ પણ મને કુતુમીનાર નથી દેખાતો.(છુટ્ટુ ડસ્ટર પડ્યું.)😅😝😂😜🤣🤪 જેલર : શું તને તારાં ઘરવાળાંનીયાદ આવતી નથી?રમેશ : એ બધાં પણઆ જ જેલમાં છે, સાહેબ!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

જ્યાં જાય છે મારે સાથે જવું પડે છે.😅😝😂😜🤣🤪

નવા નવા લગ્ન પછી2 મિત્રો મળીને વાત કરતા હતા.પહેલો મિત્ર : શું કહું યાર,મારી પત્ની ગાવાનું જાણે છેપણ ગાતી નથી.બીજો મિત્ર : સારું કહેવાય દોસ્ત,મારી પત્ની તો ગાવાનું જાણતી નથીતો પણ ગાયા જ કરે છે.😅😝😂😜🤣🤪 પતિ તેના મિત્રને : લગ્ન પહેલાહું જ્યાં પણ જતો હતો મારી પત્નીબધે જ મારી સાથે આવતી હતી.મિત્ર : અરે વાહ! … Read more

દુકાળ કેમ પડ્યો છે.😅😝😂😜🤣🤪

છગન : યાર,માથામાં ખૂબ દુ:ખાવો થાય છે.મગન : જો તને માથામાં દુ:ખાવો થતો હોયતો તારી સાસરી વાળા સાથેથોડો સમય ચોક્કસ વાત કર.છગન : કેમ?મગન : તેં કહેવત નથી સાંભળી કેલોખંડ લોખંડને કાપે છે.😅😝😂😜🤣🤪 છગન એક દિવસ ડોક્ટર પાસે ગયો.ડોક્ટરે તેને તપાસતાંકહ્યુ કે : તને જોઈને લાગે છે કેદેશમાં દુકાળ પડ્યો છે.છગન બોલ્યો : અને ડોક્ટર … Read more

થોડી થોડી મિનિટે ચેક કરવું પડે છે.😅😝😂😜🤣🤪

જો કોઈ મિત્રતમારું દુ:ખ સાંભળીને ઉઠીને ચાલ્યો જાયતો તેને ખરાબ ન ગણવો જોઈએ.કારણ કે…તે ડારુ અને સીંગ લેવા ગયો હશે.😅😝😂😜🤣🤪 આજનું જ્ઞાન :વોટ્સએપ અને ફેસબુકનાના બાળકોના ડાયપર જેવા છે.ભલે તેમાં કાંઈ ન આવ્યું હોય,તેમ છતાંથોડી થોડી મિનિટે ચેક કરવું પડે છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more

તે ડારુ અને સીંગ લેવા ગયો હશે.😅😝😂😜🤣🤪

આજનું જ્ઞાન :વોટ્સએપ અને ફેસબુકનાના બાળકોના ડાયપર જેવા છે.ભલે તેમાં કાંઈ ન આવ્યું હોય,તેમ છતાંથોડી થોડી મિનિટે ચેક કરવું પડે છે.😅😝😂😜🤣🤪 જો કોઈ મિત્રતમારું દુ:ખ સાંભળીને ઉઠીને ચાલ્યો જાયતો તેને ખરાબ ન ગણવો જોઈએ.કારણ કે…તે ડારુ અને સીંગ લેવા ગયો હશે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more

લોખંડ લોખંડને કાપે છે.😅😝😂😜🤣🤪

છગન એક દિવસ ડોક્ટર પાસે ગયો.ડોક્ટરે તેને તપાસતાંકહ્યુ કે : તને જોઈને લાગે છે કેદેશમાં દુકાળ પડ્યો છે.છગન બોલ્યો : અને ડોક્ટર સાહેબતમને જોઈને સમજાય છે કેદુકાળ કેમ પડ્યો છે.😅😝😂😜🤣🤪 છગન : યાર,માથામાં ખૂબ દુ:ખાવો થાય છે.મગન : જો તને માથામાં દુ:ખાવો થતો હોયતો તારી સાસરી વાળા સાથેથોડો સમય ચોક્કસ વાત કર.છગન : કેમ?મગન : … Read more

મુક્તિ મળે છે.😅😝😂😜🤣🤪

પિતાજી ઓફિસથી ઘરે આવ્યા જ હતા, દીકરાએ માઁની ફરિયાદ કરતા કહ્યુ : પપ્પા,મમ્મીએ આજે મને કારણ વગર માર્યો. પિતાએ સમજાવત કહ્યુ કે : અરે બેટા,સહન કરી લેતા શીખ, મને જો હું છેલ્લા વીસ વર્ષથી સહન કરી રહ્યો છુ.😅😝😂😜🤣🤪 પત્ની : લગ્નને તમે શુ માનો છો ? પતિ : એક એવી ઉમરકેદજેમાં સારો વ્યવ્હાર ન કરવાથીમુક્તિ … Read more

તો મને એક પણ માર્ક ન મળતો.😅😝😂😜🤣🤪

પિતા : બેટા,તારુ એડમિશન એ શાળામાં ન થઈ શક્યુ પુત્ર : કેમ પપ્પા ? પિતા : ત્યાં કોઈ સીટ ખાલી નથી પુત્ર : પપ્પા,તમે મારુ એડમિશન તો કરાવી લો, સીટ તોહું કેવી પણ રીતે ખાલી કરાવી લઈશ.😅😝😂😜🤣 પપ્પૂની મેડમ (પપ્પૂની મમ્મીને) :પપ્પૂના અક્ષર બહુ ખરાબ છે.શુ લખે છે તે બિલકુલ સમજાતુ જ નથી.આ વખતે બહુ … Read more

હું કેવી પણ રીતે ખાલી કરાવી લઈશ.😅😝😂😜🤣

પપ્પૂની મેડમ (પપ્પૂની મમ્મીને) :પપ્પૂના અક્ષર બહુ ખરાબ છે.શુ લખે છે તે બિલકુલ સમજાતુ જ નથી.આ વખતે બહુ મુશ્કેલીથી પાસ થયો છે. મમ્મીએ જ્યારે ઘરે આવીને પપ્પૂનેફટકાર્યો ત્યારે પપ્પૂએ કહ્યુ : મમ્મી,જો મેં સારા અક્ષરમાં લખ્યું હોતતો મને એક પણ માર્ક ન મળતો.😅😝😂😜🤣🤪 પિતા : બેટા,તારુ એડમિશન એ શાળામાં ન થઈ શક્યુ પુત્ર : કેમ … Read more